શોધખોળ કરો

Karnataka : અનામતને લઈ 'કર-નાટક', મુસલમાનોને મળેલી 4 ટકા અનામત ખતમ

કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે.

Muslim Reservation : કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે. આ નિર્ણય સાથે ભાજપ સરકારે 10 ટકા મુસ્લિમોને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

હવે વોક્કાલિગા સમુદાયને આપવામાં આવતી અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવી છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.  જ્યારે મુસ્લિમ સમુદાયને હવે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ અનામત મળશે. આ કેટેગરીમાં મુસ્લિમોએ 10 ટકા EWS ક્વોટા માટે બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સમુદાયો સાથે લડવું પડશે.

ચૂંટણીના એક મહિના પહેલા અનામત શ્રેણીમાં ફેરફાર

આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રવક્તા રમેશ બાબુએ કહ્યું હતું કે, પછાત રાજ્યમાં મુસ્લિમો માટે ક્વોટા અથવા આરક્ષણ લગભગ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે. એક રીતે જોઈએ તો રાજ્યમાં આ એક "સ્થાપિત કાયદો" બની ગયો છે. કોઈપણ વૈજ્ઞાનિક આધાર અને રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલ વિના તેને અચાનક બદલી શકાતો નથી.

કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને સાંપ્રદાયિક પ્રેરિત અને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે. વિપક્ષે કહ્યું છે કે, તે કાયદાની કસોટી પર ટકી શકશે નહીં. પરંતુ બસવરાજ બોમાઈ કહે છે કે, કોઈ પણ રાજ્યમાં ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણની કોઈ જોગવાઈ નથી.

આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર કર્ણાટકમાં ધાર્મિક લઘુમતીઓને અનામત ન આપવાની પ્રથા છે, આખરે કર્ણાટકની અગાઉની સરકાર મુસ્લિમોને કયા આધારે અનામત આપી રહી છે. 

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget