શોધખોળ કરો

કર્ણાટક: કુમારસ્વામીની સરકાર પડ્યાના બે દિવસ બાદ ત્રણ ધારાસભ્ય અયોગ્ય જાહેર

ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. અને કુમારસ્વામીની સરકાર પડી ગઈ હતી.

બેંગલુરુ: કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડ્યાના બે દિવસ વિધાનસભા અધ્યક્ષે કેઆર રમેશે ત્રણ ધારાસભ્યને અયોગ્ય જાહેર કર્યાં છે. જેમાં રમેશ એ જરકીહોલી, મહેશ કુમથલ્લી અને આર શંકર સામેલ છે. આ પહેલા સ્પીકરે ધારાસભ્ય રમેશ એ જરકીહોલી અને મહેશ કુમથલ્લી અંગે કહ્યું હતું આ બન્ને 6 જુલાઈએ મને જાણ કર્યા વગર મારી ઓફિસમાં આવ્યા હતા. તેઓએ ખોટી રીતે રાજીનામું આપ્યું હતું. મે મારા સચિવને તેમનો પત્ર લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેઓ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરશે અને સુપ્રીમ કોર્ટે જે વિશ્વાસ તેના પર દેખાડ્યો છે તેને યથાવત રાખશે. કુમારે બાગી ધારાસભ્યના રાજીનામા અને અયોગ્યતા સંબંધિત અરજી પર નિર્ણય કરવાનો છે. તેઓએ કહ્યું કે બાગી ધારાસભ્યોને તેમની સમક્ષ ઉપસ્થિત થવાનો હવે તક નહીં મળી અને હવે આ અધ્યાય બંધ થઈ ગયો છે. તેઓએ કહ્યું, કાયદો બધા માટે સમાન હોય છે. પછી તે મજૂર હોય કે ભારતના રાષ્ટ્રપતિ. ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવ રજૂ કરવાની ઉતાવળમાં નથી કારણ કે 15 બાગી ધારાસભ્યની કિસ્મત પર લટકી તલવાર છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા કે બન્ને પાર્ટીઓ તરફથી તેમને અયોગ્ય ઠેરવવા માટે આપેલી અરજી પર ફેસલો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. અને કુમારસ્વામીની સરકાર પડી ગઈ છે. કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.

ટોપ સ્ટોરી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget