શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે કર્નાટકના પૂર્વ CM કુમારસ્વામીના પુત્રના યોજાયા લગ્ન, નિયમોના ઉડ્યા ધજાગરા

પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન શુક્રવારે યોજાયા હતા. નિખિલના લગ્ન કૉંગ્રેસ નેતા એમ કૃષ્ણપ્પાની પૌત્રી રૈવતી સાથે કરવામાં આવ્યા.

બેંગલુરુ: કોરોના વાયરસના સંકટ વચ્ચે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને અવગણીને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પોતોના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન શુક્રવારે યોજ્યા હતા. નિખિલના લગ્ન કૉંગ્રેસ નેતા એમ કૃષ્ણપ્પાની પૌત્રી રેવતી સાથે કરવામાં આવ્યા. આ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. લોકડાઉનના ઉલ્લંઘન મામલે રાજ્યના ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત્થનારાયણે કહ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “રામનગર ડેપ્યૂટી કમિશ્નર પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હું પોલીસ સુપરિન્ટેન્ડેટ સાથે વાત કરીશ.” લગ્ન પહેલા કહેવામાં આવ્યું હતું કે માત્ર ઘર પરિવારના લોકો જ સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીના પુત્રની સગાઈ 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. જો કે લોકડાઉનના કારણે લગ્ન ટાળવામાં નથી આવ્યા. કુમારસ્વામીએ કહ્યું હતું કે, આદેશના કારણે લગ્ન ફાર્મ હાઉસમાં કરવામાં આવી રહ્યાં છે. લગ્નનું આયોજન કર્ણાટકની રાજધાની બેંગલુરુથી 28 કિલોમીટર દૂર રામનાગરા સ્થિત ફાર્મહાઉસમાં કરવામાં આવ્યું હતું. સમારોહના ફોટા પરથી સ્પષ્ટ નજર આવે છે કે કોઈએ માસ્ક અથવા ગ્લવ્ઝ નહોતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન પણ નહોતું કર્યું.
આ પહેલા કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મારા પુત્રના લગ્ન 17 તારીખના રોજ નક્કી થયા હતા. લગ્ન ભવ્ય રીતે થવાના હતા પરંતુ સરકારની ગાઈડલાઈનના કારણે તેમ નથી થયા. આ લગ્નમાં માત્ર પરિવારના લોકોજ સામેલ થયા છે. જણાવી દઈએ કે, 2019માં રાજનીતિમાં પગ મુકનાર નિખિલ લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સમર્થિત અપક્ષના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નિખિલ કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget