શોધખોળ કરો

Mid Day Meal: આ રાજ્ય સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં આપશે ઈંડા, જાણો વિગત

વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી સરકારને આ નિર્ણયનો અમલ કરવાની સત્તા મળી છે. સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ઈંડાનો ખર્ચ સરકાર ઉઠાવશે.

Mid Day Meal: કેટલાક ધાર્મિક જૂથો અને સમુદાયોના વિરોધ છતાં કર્ણાટકમાં મધ્યાહન ભોજનમાં ઇંડાનો સમાવેશ કરી શકાય છે. ભાજપ સરકાર આગામી શૈક્ષણિક સત્રમાં આની શરૂઆત કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભાજપ સરકાર એક પ્રાયોગિક પહેલ પર કામ કરી રહી છે, જેના હેઠળ બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે ઉત્તર કર્ણાટકના સાત "પછાત જિલ્લાઓ" માં ઇંડા પીરસવામાં આવ્યા હતા. તાજેતરની દરખાસ્ત મુજબ જે લોકો ઈંડા નથી ખાતા તેમને ફળ અથવા અન્ય વિકલ્પ આપવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લિંગાયત અને જૈન સમુદાય સહિત અનેક જૂથોએ વિરોધ કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી સરકારને આ નિર્ણયનો અમલ કરવાની સત્તા મળી છે. સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આ પ્રસ્તાવને આખરી ઓપ અપાયા બાદ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. ઈંડાનો ખર્ચ સરકાર ઉઠાવશે.

કેબિનેટની મંજૂરી મળ્યા પછી, કર્ણાટક બીજેપી શાસન હેઠળનું પહેલું રાજ્ય હશે જ્યાં શાળાઓના મધ્યાહન ભોજન કાર્યક્રમમાં ઇંડાનો સમાવેશ કરવામાં આવશે. સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “એક દિવસ સિવાય, વિદ્યાર્થીઓને શાળાઓમાં ઈંડા આપવામાં આવશે. આ અંગે સત્તાવાર ઔપચારિકતા અંતિમ તબક્કામાં છે. જો અમે આ યોજનાને સમગ્ર રાજ્યમાં એકસાથે લાગુ કરવામાં અસમર્થ હોઈએ તો પણ યાદીમાં વધુ જિલ્લાઓ ઉમેરવામાં આવશે. પ્રાયોગિક પહેલને કારણે બાળકોમાં પોષણ સ્તરમાં સુધારો જોવા માટે રાજ્ય દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના પરિણામો આશાસ્પદ છે.

આ પણ વાંચોઃ

દારૂના તસ્કરોનો જુગાડ જોઈ તમે પણ માથું ખંજવાળશો. ઉભો રાખો તો LPG સિલિન્ડર, ઉંધો કરો તો દારૂનું ગોડાઉન – જુઓ વીડિયો

Coronavirus: ચોથી લહેરના ભણકારાઃ દેશના 29 જિલ્લામાં કોરોના બેકાબૂ, ગુજરાત સહિત આ રાજ્યમાં વધી રહ્યા છે કેસ

IPL 2022, CSK vs RCB: રાયડૂએ એક હાથે પકડ્યો સીઝનનો બેસ્ટ કેચ, ફેન્સે કહ્યું – ‘ઉડતા રાયડૂ’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget