શોધખોળ કરો

કાશ્મીર: સુરક્ષાદળો સાથે અથડામણમાં હથિયાર સાથે પકડાયો આતંકવાદી, એક ફરાર થવામાં સફળ

મધ્ય કાશ્મીરના બડગામમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને હથિયાર સાથે જીવતો પકડી પાડ્યો છે, જ્યારે એક તેનો સાથી ગોળીબાર વચ્ચે ભાગવામાં સફળ થયો છે.

બડગામ: મધ્ય કાશ્મીરના બડગામમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને હથિયાર સાથે જીવતો પકડી પાડ્યો છે, જ્યારે એક તેનો સાથી ગોળીબાર વચ્ચે ભાગવામાં સફળ થયો છે. આતંકવાદી પાસેથી મળેલી એકે47 રાઈફલ એજ છે, જે ત્રણ દિવસ પહેલા બડગામના ચદૂરા વિસ્તારના પોલીસ સ્પેશલ ઓપરેશન ગ્રુપ (SOG) ના કેંપમાંથી એક સ્પેશલ પોલીસ ઓફિસર (SPO)લઈને ફરાર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હથિયાર લઈને ફરાર SPO આતંકવાદીના ગ્રુપમાં સામેલ થઈ ગયો છે. પોલીસ અનુસાર, અથડામણ આજે સવારે બડગામના ચાદૂરા વિસ્તારમાં એ સમયે શરૂ થઈ જ્યારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસ દરમિયાન આતંકીઓને તેમને ઘેરી લીધા હતા. સુરક્ષાકર્મીઓને જોતા આતંકવાદીઓમાંથી એકે ફાયરિંગ શરૂ કર્યું હતું અને અફરાતફરીમાં એક આતંકી ભાગવામાં સફળ થયો હતો. બીજા આતંકીને સુરક્ષાદળોની ટીમ પકડવામાં સફળ થઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા પકડવામા આવેલા આતંકીની ઓળખ જહાંગીર અહમદ ભટ્ટ જણાવવામાં આવી રહી છે, જે ચદૂરાનો રહેવાસી છે. જહાંગીર અહમદ થોડા સમય પહેલા જ આતંકી બન્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે એક આતંકીને જીવતો પકડવામાં આવ્યો છે. તેની પાસેથી એકે 47 રાઈફલ મળી આવી છે. જ્યારે તેની સાથેનો બીજો આતંકી ભાગવામાં સફળ થયો હતો. જમ્મુ કાશ્મીપ પોલીસ અનુસાર ભાગવામાં સફળ થયેલો આતંકી જમ્મુ કાશ્મીર પોલીસનો એજ સ્પેશલ પોલીસ ઓફિસર છે, જે ત્રણ દિવસ પહેલા એસઓજી કેમ્પમાંથી બે એકે 47 લઈને આતંકીઓ સાથે મળી ગયો હતો. સુરક્ષાદળોએ ફરાર પોલીસકર્મીમાંથી આતંકી બનેલા અલ્તાફની શોધખોળ માટે ઓપરેશન શરૂ કર્યું છે.

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Embed widget