શોધખોળ કરો
Advertisement
કેજરીવાલના ઘર આગળ ધરણા કરવા પર થઇ શકે છે જેલ, 144 લાગુ
નવી દિલ્લીઃ અરવિંદ કેજરીવાલના ઘર બહાર હાલમાં કોઇ પણ પ્રકારની ધરણા પ્રદર્શન પર રોક લગાવી દેવામાં આવી છે. એસડીએમે એક આદેશમાં સીએમ નિવાસની સાથે ફ્લેગ સ્ટાફ રોડ, ભીખુ રામ જૈન રોડ, આઇ પી કૉલેજ તિરાહામાં 31 ઓગસ્ટ સુધી કલમ 144 લગાડવામાં આવી છે. આ નિયમનું ઉલ્લઘંન કરનાર પર કાનૂની કર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિય એસડીએમ બી.કે.ઝાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની આસપાસ કલમ 144 લગાડીમાં આવી છે. હવે આ એરિયામાં ઘરણા પ્રદર્શન અને સૂત્રો પોકારવા પર રોક લગાડવામાં આવી છે. આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion