શોધખોળ કરો

કેજરીવાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, ઉપરાજ્યપાલને મોકલ્યો પ્રસ્તાવ

આ અગાઉ કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અગાઉ કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉપરાજ્યપાલ બૈજલને ઔપચારિક રીતે કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે તેની જાણકારી અપાઇ હતી. હવે ઉપરાજ્યપાલ કેન્દ્રિય ગૃહમંત્રાલયના માધ્યમથી રાષ્ટ્રપતિને આની સૂચના આપશે.  દિલ્હીમાં રાષ્ટ્રપતિ ધારાસભ્ય દળના નેતા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકેની નિમણૂકની અધિસૂચના જાહેર કરશે. રાજ્યમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે એક અધિકારીએ કહ્યું કે, ઉપરાજ્યપાલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાત 15 મિનિટ ચાલી હતી. બંન્ને વચ્ચે નવી સરકારની રચનાને લઇને ચર્ચા કરાઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

Embed widget