શોધખોળ કરો

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની કારને અકસ્માત નડ્યો, 1 વ્યક્તિનું મોત

નવી દિલ્લી: કેરલના અલપૂઝામાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની કારથી થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે આ ઘટના બની હતી ત્યારે સિંધિયા ગાડીની પાછલી સીટ પર બેઠેલા હતા. ઘટનાને પગલે ઘાયલ યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. સિંધિયા ઘટનાને પગલે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો અને હવે તે યુવકના ઘરે ગયેલા છે. ઘટનામાં 62 વર્ષના એક વ્યક્તિનું મોત નિયજ્યું હતું. જો કે આ ઘટનામાં બીજા કોઈ વ્યક્તિ ઘાયલ થવાના કોઈ અહેવાલ નથી. ઘટના કેરલના અલપુઝામાં બની હતી. આ ઘટનામાં સિંધિયાને કોઈ ઈજા પહોંચી નથી. ઘટના તે વખતે બની જ્યારે તેમનો ગાડીનો કાફલો કેરલના અલપુઝામાંથી પસાર થઈ રહ્યો હતો. અહેવાલ મળી રહ્યા છે કે આ મામલામાં સિંધિયાનું કહેવું છે કે તેમના ડ્રાઈવરની કોઈ ભૂલ નથી. ઘટના સમયે 62 વર્ષનો બુઝુર્ગ પોતાની ઈલેક્ટ્રિક સાઈકલ ખોટી સાઈડમાં ચલાવી રહ્યો હતો. ત્યારે ડ્રાઈવરે તેને ઘણો બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ છતાં પણ ઘટના બની હતી. સિંધિયાએ આ વાત કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ કહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૃતક પરિવારની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget