શોધખોળ કરો

Cruise Drug Party: NCB ના સાક્ષી કિરણ ગોસાવીને કોર્ટે  8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, આજે થઈ હતી ધરપકડ 

Kiran Gosavi Sent to 8-Day Police Custody: પુણે પોલીસે આજે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની 2018માં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

Kiran Gosavi Sent to 8-Day Police Custody: પુણે પોલીસે આજે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની 2018માં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગોસાવીની ધરપકડ કર્યા બાદ આજે એટલે કે ગુરુવારે તેને પુણેની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. કિરણ ગોસાવી સામે 2018થી છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે. તે જ સમયે, હવે તેમની સામે વધુ બે નવા કેસ નોંધાયા છે.

કિરણ ગોસાવી સામે હવે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 66D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે ફેસબુક પર જાહેરાતો પોસ્ટ કરીને નોકરી આપવાના બહાને યુવાનોને ફસાવવાનો કેસ છે. આ સિવાય તેની સામે IPC-419 હેઠળ છેતરપિંડીનો બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે સરકારી વકીલ સાથે ફરિયાદી ચિન્મય દેશમુખ વતી એડવોકેટ હર્ષદ ગરુડને દલીલો કરી હતી.

જણાવી દઈએ કે 02 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર NCBના દરોડા પછી આ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે કિરણ ગોસાવીની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. ડ્રગ્સ કેસના અન્ય એક સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સઈલે આરોપ લગાવ્યો છે કે આર્યનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યા બાદ તેણે ગોસાવીને ફોન કરીને સેમ ડિસોઝાને 25 કરોડ રૂપિયાની માંગણી કરવા અને 18 કરોડ રૂપિયામાં નક્કી કરવા અંગે વાત કરતા સાંભળ્યા હતા, કારણ કે  તેણે સમીર વાનખેડે (NCBના મુંબઈ પ્રાદેશિક એકમના ડિરેક્ટર)ને આઠ કરોડ રૂપિયા આપવાના હતા.

ગોસાવીએ સોમવારે સઈલના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે લખનઉ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરશે. જોકે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગોસાવીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget