શોધખોળ કરો

કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ?

વિશ્વભરમાં કોરોનાવાયરસની પ્રાથમિક તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તે માટે એક ખાસ ગન ટાઈપનું સાધન થર્મોમીટર વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણો શું છે આ થર્મોમીટર ગન અને કઈ રીતે કામ કરે છે. વિશ્વભરમાં કોરોનાવાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહી છે. કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ? આ ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનના ઉપયોગથી ખબર પડે છે વ્યક્તિના શરીરનું તામપાન કેટલું છે. આ થર્મોમીટર ગન કેટલાક ફૂટના અંતરથી જ જણાવી દે છે કે,વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે. કોરોનાની તપાસ માટે દરેક વ્યકિતના મોઢામાં થર્મોમીટર રાખવું ઠીક નથી એવામાં થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જો આ ગનની પ્રયોગશાળામાં તપાસ પણ કરવામાં આવે તો પણ તે વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે. આ ડિવાઈઝની શુદ્ધતા આ વાત પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. લોકોથી કેટલા અંતરે આ ડિવાઈઝને રાખવામાં આવે છે. સાથે કેટલા સમય સુધી આ ડિવાઈઝને લોકો પર રાખવામાં આવે છે. અનેક મુશ્કેલીઓના કારણે ઘણા લોકો થર્મોમીટર ગનથી તપાસ તો કરી રહ્યાં છે તેમ છતાં અનેક તેનાથી બચવામાં સફળ થઈ જાય છે. તેથી આ થર્મોમીટર ગનની ટ્રેનિંગ પણ ખૂબજ જરૂરી છે. આ સિવાય તમારા શરીરનું તાપમાન એ નથીં જણાવતું કે તમે કોરોનાથી સંક્રમિત છો. ઘણીવાર થર્મોમીટર ગનનો એલાર્મ એવા લોકો પર તપાસ કરતી વખતે વાગી ઉઠે છે, જેને તાવ નથી હોતો.ઘણીવાર સાચા આંકડા ન આપવા પર પણ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી અનેક મુશ્કેલીઓ હોવા છતા પણ આ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ખૂબજ ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવું કોઈ સરળ ઉપાય નથી.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget