1000 ને કેમ લખીએ છીએ 1K ? શું થાય છે K નો અર્થ, જાણો આની પાછળનુ રહસ્ય.......
કેટલીય જગ્યાએ તમે જોયુ હશે કે K સબ્સક્રાઇબર લખેલુ હોય છે, પરંતુ શું તમે એ જાણવાની કોશિશ કરી છે કેઆ K લખવાનુ ચલણ ક્યાંથી આવ્યુ છે. આપણે હજારને K કેમ લખીએ છીએ ?
નવી દિલ્હીઃ આપણાં જીવનમાં આપણે કેટલાય એવા શોર્ટ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ ઘણીવાર આપણને પણ નથી ખબર હોતો. કેમ કે આપણે આવુ હંમેશા આપણી આજુબાજુના લોકોને જોઇને-સાંભળી-બોલીને કરતા હોઇએ છીએ. આવો જ એક શબ્દ છે 'K'.. આ 'K' નો ઉપયોગ મોટાભાગના લોકો કરી રહ્યાં છે, જેમ કે '1K', '2K', '3K' વગેરે, પરંતુ શું તમે જાણો છો આનો અર્થ શું થાય છે. નહીં ને, અમે તમને અહીં આનો અર્થ બતાવી રહ્યાં છીએ.
કેટલીય જગ્યાએ તમે જોયુ હશે કે K સબ્સક્રાઇબર લખેલુ હોય છે, પરંતુ શું તમે એ જાણવાની કોશિશ કરી છે કેઆ K લખવાનુ ચલણ ક્યાંથી આવ્યુ છે. આપણે હજારને K કેમ લખીએ છીએ ? આજે અમને તને બતાવી રહ્યાં છીએ કે હજારનો K સાથે શું સંબંધ છે ? ખરાખેરમાં, ગ્રીક શબ્દ ‘Chilioi’નો અર્થ હજાર થયા છે અને એવુ કહેવાય છે કે K શબ્દ ત્યાંથી આવ્યો છે અને ત્યારબાદ હજારની જગ્યાએ K નો પ્રયોગ આખા વિશ્વમાં થવા લાગ્યો. હજારની જગ્યાએ K નો ઉલ્લેખ બાઇબલમાં પણ કરવામાં આવ્યો છે.
ગ્રીક શબ્દ ‘Chilioi’ નો પ્રયોગ જ્યારે ફ્રેન્ચ ભાષામાં કરવામા આવ્યો તો આનો અર્થ હજારથી બદલીને કિલોગ્રામ થઇ ગયો. જ્યારે આપણે કોઇને હજારથી ગણીએ છીએ તો તેને કિલો કહીએ છીએ, જેમ કે 1000 g ને 1 કિલોગ્રામ કહીએ છીએ. તે જ રીતે 1000 મીટર એક કિલોમીટર થઇ ગયો. અંગ્રેજીમાં લખીએ છીએ તો તેના સ્પેલિંગની શરૂઆત K થી શરૂ થાય છે. આને હજારનુ પ્રતીક પણ માનવામાં આવે છે, એટલે આપણે હજારની જગ્યાએ K લખીએ છીએ.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર
Education Loan Information:
Calculate Education Loan EMI