શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિશ્વભરમાં કહેર મચાવનારા COVID-19ના નામ પાછળ શું છે રહસ્ય, જાણો વિગતે

ડિસેમ્બર 2019માં ચીનમાં તેનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. જેને કોરોના વાયરસ ફેમિલીના વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 511 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 10 લોકોના જીવ ગયા છે. વિશ્વમાં આ વાયરસ 14,000 લોકોને ભરખી ગયો છે. પરંતુ અનેક લોકો COVID-19 નામ પાછળનું રહસ્ય જાણવા માંગે છે. કોવિડ-19નો શું મતલબ ડિસેમ્બર 2019માં ચીનમાં તેનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. જેને કોરોના વાયરસ ફેમિલીના વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આખરે આ વિસ્તારનું નામ 2019-nCoV આપવામાં આવ્યું. આ વર્ષે તેની શોધ થઈ હોવાથી તેને 2019 નામ આપવામાં આવ્યું. નવો વાયરસ હોવાથી નોવેલ અને કોરોના ફેમિલીનો હોવાથી CoV નામ આપવામાં આવ્યું. આ રીતે કોવિડ-19 કોરોના વાયરસ ડિસિઝ 2019ના નામથી ઓળખાયો. ચીન બદનામ ન થાય તે માટે કોવિડ-19 નામ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19 નામ આપ્યું અને તે અંગે જણાવ્યું. WHOના ચીફે કહ્યું,   કોઈ દેશ કલંકિત ન થાય તે વાતનું અમે ધ્યાન રાખ્યું છે. નામ રાખવા પાછળનું કારણ છે કે કોઈ અન્ય નામનો ઉપયોગ ન થાય, જે કોઈને કલંકિત કરનારું હોય. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના કોરોના વાયરસનો મામલો આવશે તો તેના માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ હશે. ટ્રમ્પે કહ્યો હતો ચીની વાયરસ ડિસેમ્બર 2019માં ચીનથી શરૂ થયેલો આ વાયરસ જોતજોતામાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ચીની વાયરસ કહ્યો હતો. જે બાદ WHO અને યૂનિસેફે ફટકાર લગાવી કહ્યું હતું, વાયરસની કોઈ નાગરિકતા નથી હોતી અને કોઈપણ દેશને કલંકિત ન કરવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget