શોધખોળ કરો
કેટલા કામની છે ભારતીય રેલવેની સુપર એપ, શું શું મળે છે સુવિધાઓ?
Indian Railway Super App: સરકાર ટૂંક સમયમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક નવી સુપર એપ લોન્ચ કરી શકે છે. આ એપના ઉપયોગથી રેલવે સંબંધિત તમામ કામ એક જ જગ્યાએ સરળતાથી થઈ જશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Indian Railway Super App: સરકાર ટૂંક સમયમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક નવી સુપર એપ લોન્ચ કરી શકે છે. આ એપના ઉપયોગથી રેલવે સંબંધિત તમામ કામ એક જ જગ્યાએ સરળતાથી થઈ જશે.
2/7

ભારતમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ સંખ્યા ઘણા મોટા દેશોની વસ્તીની લગભગ બરાબર છે.
Published at : 01 Jul 2024 06:54 PM (IST)
આગળ જુઓ