શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લાલબહાદુર શાસ્ત્રીની પૌત્રી મહિમા શાસ્ત્રી ટ્વિટર પર એક કોમેન્ટને લઈ થઈ ટ્રોલ, જાણો શું છે કારણ
મહિમા શાસ્ત્રીએ એક ટ્વિટને રીટ્વિટ કરીને ‘OMG’ લખી એક સ્માઈલી ઈમોજી બનાવી હતી.
નવી દિલ્હી: લાલ બહાદુર શાસ્ત્રીની પૌત્રી મહિમા શાસ્ત્રી ટ્વિટર પર એક કોમેન્ટ કરવાને લઈને ટ્રોલ થઈ હતી. વાસ્તવમાં પત્રકાર રાણા અયુબે ટ્વિટર પર દિલ્હી હિંસાની ઘટનાને લઈ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે મુદ્દસિરના પિતાની એક તસવીર શેર કરી હતી અને જેના પર લખ્યું હતું કે પોતાના પુત્રના અંતિમ સંસ્કાર પહેલા મુદ્દસિરના પિતા ભાંગી પડ્યા હતા અને આ તસવીર સાથે તેમણે લખ્યું હતું કે, સર, અમારુ માથું શરમથી ઝૂકી ગયું. મુદ્દસિરનું દિલ્હી હિંસામાં મોત થયું હતું.
આ પોસ્ટ ને કોઈકે શેર કરી હતી જેના પર મહિમા શાસ્ત્રીએ રીટ્વિટ કરીને ‘OMG’ લખી એક સ્માઈલી ઈમોજી બનાવી હતી. જો કે મહિમા શાસ્ત્રીનું ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ નથી. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપેલા પરિચયમાં પોતાને લાલ બાહદુર શાસ્ત્રીની પૌત્રી ગણાવી છે. મહિમા શાસ્ત્રીની આ કોમેન્ટને લઈ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક યૂઝરે લખ્યું કે, 'લાલ બહાદુર શાસ્ત્રી પોતાની પૌત્રી મહિમા શાસ્ત્રી દ્વારા એક વૃદ્ધ વ્યક્તિના દુખનું મજાક ઉડાવતા જોઈને ગર્વ અનુભવતા હશે. ' અન્ય એક યુઝરે લખ્યું, આપ લાલબહાદુર શાસ્ત્રીની પૌત્રી છો. તમને શરમ આવવી જોઈએ.#LalBahadurShastri would have been so proud looking at her eldest grand daughter Mahima Shastri retweeting and making fun of a old mans pain and grief... and anyways PM would be happy as he follows her ... pic.twitter.com/Eo3llNmW6f
— M.A.K (@makismatic) February 29, 2020
@MahimaShastri is grand daughter of #LalBahadurShastri , who must be be ashamed of her. pic.twitter.com/RI6VGu1r7B
— Mohammad Shadab مُحَمَّد شاداب (@skaifi) February 29, 2020
The grand daughter of Lal Bahadur Shastri and a self declared ‘success coach’ thinks it’s hilarious to mock a man’s grief just because he happens to be Muslim. And she also thinks it’s hilarious to ask a Muslim woman to hang herself. https://t.co/pQ6ufViskx
— Rohini Singh (@rohini_sgh) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion