શોધખોળ કરો

સત્તાની ચાવી છે ખેડૂતોની દેવામાફી, પરંતુ કૃષિ સમસ્યાનો હલ નથીઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગે કહ્યું હતું કે, કૃષિ લોન માફીથી અમુક ખેડૂતોને ફાયદો થાય છે અને કૃષિ સમસ્યાના ઉકેલ માટે આ કોઇ સમાધાન નથી. કૃષિ લોન માફીને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નીતિ આયોગે આ જાણકારી આપી હતી. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે દબાણ બનાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી વડાપ્રધાન મોદીને આરામથી બેસવા નહી દે જ્યાં સુધી તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે નહીં. ‘નયે ભારત કે લિયે રણનીતિ@75’ દસ્તાવેજ જાહેર કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સંકટ માટે કૃષિ લોન માફી કોઇ સમાધાન નથી. પરંતુ તેનાથી થોડો સમય સુધી જ રાહત મળે છે. નીતિ આયોગના સભ્ય (કૃષિ) રમેશ ચંદે પણ કુમારની વાત સાથે સહમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, દેવા માફીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેનાથી અમુક જ ખેડૂતોને લાભ મળે છે. તેમણે કહ્યું કે, જે ગરીબ રાજ્ય છે ત્યાં ફક્ત 10થી 15 ટકા ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે. કારણ કે એવા રાજ્યોમાં બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેનારા ખેડૂતોની સંખ્યા ખૂબ ઓછી છે. એટલે સુધી કે 25 ટકા ખેડૂતો પણ સંસ્થાગત લોન લેતા નથી. લોન લેવા મામલે સંસ્થાગતને લઇને રાજ્યોમાં આ પ્રકારનું અંતર હોય ત્યારે કૃષિ લોન માફી મામલે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો કોઇ અર્થ નથી. કેગના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ લોન માફીથી મદદ મળતી નથી. નીતિ આયોગે કૃષિ મંત્રાલયને રાજ્યોને કૃષિ ક્ષેત્રમાં સુધારાઓને લઇને સૂચનો આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget