શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં લોકડાઉન 31 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું

31 જૂલાઈ સુધી જે લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું છે તેમાં જરુરી સામાનની દુકાનોને ખુલ્લી રાખવામાં આવશે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું છે. તેને મિશન બિગન અગેઈન નામ આપવામાં આવ્યું છે. 31 જૂલાઈ સુધી જે લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું છે તેમાં જરુરી સામાનની દુકાનોને ખુલ્લી રાખવામાં આવશે. અન્ય દુકાનોને ઓડ-ઈવન સિસ્ટમના માધ્યમથી ખોલવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે 31 જૂલાઈ સુધી લોકડાઉન ચાલુ રાખવાની જાહેરાત કરતા કહ્યું કે ઓફિસોમાં મર્યાદિત સ્ટાફ સાથે કામકાજ કરવામાં આવશે. પહેલા જ સમાચાર આવ્યા હતા કે 30 જૂન બાદ રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે પરંતુ તેમાં કેટલીક શરતો સાથે છૂટ આપવાની વાત કહેવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશની જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે 30 જૂન બાદ પણ રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે, પરંતુ તેમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. રાજ્યની પરિસ્થિતિને જોતા તેમણે અનલોકિંગ માટે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કાલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'એમ ન વિચારો કે 30 જૂન બાદ અચાનક બધુ જ પહેલાની જેમ નોર્મલ થઈ જશે. મારી તમને બધાને અપીલ છે કે ઘરે જ રહો. જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાઓ પર ન જાઓ. ધીમે-ધીમે આપણે અનલોક તરફ વધી રહ્યા છીએ, પરંતુ આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે, પરંતુ એ લોકો પર આધાર રાખે છે કે તેઓ લોકડાઉન ઈચ્છે છે કે નહી.'

ટોપ સ્ટોરી

અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
SIP નો Rule 40 શું છે? કઈ ઉંમરે બનાવી શકે છે કરોડપતિ, જાણીલો કેલ્ક્યુલેશન
SIP નો Rule 40 શું છે? કઈ ઉંમરે બનાવી શકે છે કરોડપતિ, જાણીલો કેલ્ક્યુલેશન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Embed widget