શોધખોળ કરો

લૉકડાઉનમાં રાંચીમાંથી 17 વિદેશી તબલીગી જમાતીઓ પકડાયા, બધાને મોકલાયા જેલ

ટૂરિસ્ટ વિઝા લઇને ભારતમાં ધર્મ પ્રચાર કરનારા તબલીગી જમાત સાથે જોડાયેલા આ 17 વિદેશીઓ પર કાયદેસરની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે

રાંચીઃ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે એક મોટા સમાચાર ઝારખંડમાં સામે આવ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી હિન્દીપીઢીમાંથી 17 વિદેશી તબલીગી જમાતીઓને પકડાયા છે. 17 વિદેશી સાથે કુલ 18 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ટૂરિસ્ટ વિઝા લઇને ભારતમાં ધર્મ પ્રચાર કરનારા તબલીગી જમાત સાથે જોડાયેલા આ 17 વિદેશીઓ પર કાયદેસરની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. બધા પર વિઝા ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખરેખરમાં, રાંચી પોલીસે લૉકડાઉન દરમિયાન હિન્દીપીઢીની એક મસ્જિદમાં સંતાયેલા 17 વિદેશી સહિત 23 લોકોને પકડીને ક્વૉરન્ટાઇન માટે ખેલ ગામમાં મોકલી દીધા હતા. આ બધાની વચ્ચે વેસ્ટઇન્ડિઝથી આવેલો એક જમાતી કોરોના પૉઝિટીવ નીકળ્યો, પોલીસે કોરોના પૉઝિટીવ દર્દીને રિમ્સને કૉવિડ વૉર્ડમાં મોકલી દીધો છે. બાકી બધા જમાતીઓને ખેલ ગામ સ્થિત ક્વૉરન્ટાઇન સેન્ટરમાં નજર હેઠળ રાખવામાં આવ્યા છે. બધા જમાતીઓની ફરી એકવાર તપાસ કરવામાં આવશે, અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ

'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન

PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ

Gandhi Jayanti 2026: 2 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ

'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ

Embed widget