શોધખોળ કરો

તામિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસમાં થઇ બેઠકોની વહેંચણી, જુઓ લિસ્ટ

ચેન્નાઇઃ દક્ષિણ ભારતમાં પોતાની પક્કડ બનાવી રાખવા માટે કોંગ્રેસ આગળ આવી છે. તામિલનાડુની 39 લોકસભા બેઠકો માટે પાર્ટીએ પ્રાદેશિક પાર્ટી ડીએમકે સાથે ગઠબંધન કર્યુ છે. રાજ્યની તમામ બેઠકોની વહેંચણી કરી લીધી છે. તામિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસમાં થઇ બેઠકોની વહેંચણી, જુઓ લિસ્ટ આ વહેંચણી પ્રમાણે રાજ્યની કુલ 39 બેઠકોમાંથી કોંગ્રેસ 10 બેઠકો પર અને ડીએમકે 20 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થયા છે. બન્ને પાર્ટીએઓ બેઠકોની યાદી પણ જાહેર કરી દીધી છે. તામિલ નાડુમાં કુલ 39 બેઠકો છે, જેમાં બાકીની 9 બેઠકો અન્ય સાથીઓને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડીએમકે ચીફ કરુણાનિધિના નિધન બાદ પાર્ટીની કમાન સ્ટાલિન સંભાળી રહ્યાં છે. તામિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસમાં થઇ બેઠકોની વહેંચણી, જુઓ લિસ્ટ ડીએમકેને મળેલી લોકસભા બેઠકો... 1. ચેન્નાઇ નોર્થ 2. ચેન્નાઇ સાઉથ 3. ચેન્નાઇ સેન્ટ્રલ 4. શ્રીપેરુમ્બુદુર 5. કચ્ચીપુરમ 6. આરાકોનમ 7. વેલ્લૂર 8. ધર્માપુરી 9. તિરુવન્નામલાઇ 10. કલ્લાકુરીચી 11. સાલેમ 12. નિલગીરીઝ 13. પોલાચી 14. ડિન્ડીગુલ 15. કુડ્ડાલોર 16. મઇલાદુતુરાઇ 17. થન્ઝાવુર 18. તુટીકોરીન 19. તેનાકાશી 20. તિરુનેલવેલી કોંગ્રેસને મળેલી લોકસભા બેઠકો... 1. થિરુવલ્લૂર 2. કૃષ્ણાગિરી 3. અરાની 4. કન્યાકુમારી 5. ટ્રીચી 6. શિવાગાના 7. થેની 8. કરુર 9. પોન્ડીચેરી 10. વિરુદુનગર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget