શોધખોળ કરો

MP: લોકડાઉનમાં લક્ઝરી કાર લઈને નીકળ્યો યુવક, માસ્ક પહેરવાનું ભૂલી જતાં પોલીસે આપી આવી સજા

પોલીસે યુવકને તેનો પાસ અને મોબાઈલ કારમાં રાખવાની વાત કહી અને બાદમાં માસ્ક ન પહેરવા બદલ ઉઠક બેઠક કરાવી.

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે તેમ છતાં લોકો લોકડાઉનનું પાલન નથી કરતા. આ દરમિયાન ઈન્દોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લકઝર કારમાં સવાર યુવકને ગાર્ડે રોક્યો અને તેની પાસે કર્ફ્યૂ પાસ હોવા છતાં માસ્ક ન પહેરવાની સજા આપી હતી. મળતી માહિતી પ્રમાણે પોલીસે શહેરના એમઆર 10, ચંદ્રગુપ્ત ચાર રસ્તા પાસે કારમાં સવાર યુવકને અટકાવ્યો અને બાદમાં તેની ગાડી સાઈડમાં લેવરાવી. જે બાદ યુવકે કારમાંથી ઉતર્યો અને કર્ફ્યુ પાસ બતાવવાની કોશિશ કરી પરંતુ પોલીસ ગાર્ડે તેની વાત જ ન સાંભળી. પોલીસની નજર યુવક કોરોનાના કાળમાં ખુલ્લી લકઝુરિયસ કારમાં માસ્ક વગર ફરી રહ્યો હતો તેના પર હતી.
પોલીસે યુવકને તેનો પાસ અને મોબાઈલ કારમાં રાખવાની વાત કહી અને બાદમાં જે થયું તે વાંચીને તમે પણ ચોંકી જશો. પોલીસે દંડો ઉગામીને યુવકને અનોખી સજા આપી અને ઉઠક બેઠક કરાવી. લાખો રૂપિયાની કિંમતી કાર લઈને નીકળેલા યુવકને ઉઠક બેઠક કરતો જોઈ કેટલાક લોકોએ વીડિયો બનાવી લીધો. સજા બાદ યુવક ચાલ્યો ગયો પરંતુ સોશિયલ મીડિયા પર 'ફરારી કી સવારી પડ ગઈ ભારી' જેવી ટેગ સાથે વીડિયો વાયરલ થયો. લકઝરી કારના વીઆઈપી નંબર પરથી ખબર પડી કે તે કાર શહેરા સાંવેર રોડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી આશા કંફેસનરીના નામે રજિસ્ટર્ડ છે. જેનો માલિકા દીપક દરયાની નામનો ઉદ્યોગપતિ છે. જે લોકડાઉન દરમિયાન ઈન્દોર કન્ફેસનરી એસોસિએશન અને આશા કન્ફેસનરી કંપનીએ બનાવેલા 15 હજાર ફૂડ પેકેટ નગર નિગમ દ્વારા ગરીબ અને ભૂખ્યા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જોકે આ વખતે કાર ઉદ્યોગપતિનો દીકરો સંસ્કાર દરયાની ચલાવતો હતો. જે ફૂડ પેકેટ્સ વહેંચવા સહિત અન્ય કામોમાં પિતાની મદદ કરતો હતો. ગઈકાલે જ્યારે તે કારને લઈને નીકળ્યો ત્યારે ફરજિયાત કરવામાં આવેલું માસ્ક ઉતાવળમાં પહેરવાનું ભૂલી ગયો હતો. જેની સજા તેણે ભોગવવી પડી હતી. સંસ્કાર દરયાનીએ પોલીસ અને નગર સુરક્ષા સમિતિના ગાર્ડ પર ગેરવર્તણૂંકનો આરોપ પણ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget