શોધખોળ કરો

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોની હાલત કફોડી, જાણો કેટલી હતી તીવ્રતા ? 

આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી.

નવી દિલ્હીઃ કોરોનાવાયરરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરોમાં ભરાયેલા છે ત્યારે દિલ્હીમાં આજે સાંજે ભૂકંપના આંચકા આવતાં લોકો ફફડી ગયાં હતાં. દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર) વિસ્તારમાં રવિવારે સાંજે રીક્ટર સેક્લ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. થોડીક સેંકડો માટે અનુભવાયેલા આ આંચકાએ લોકોને ગભરાવી મૂક્યા હતા. સદનસીબે લોકો સંયમ દાખવીને ઘરોમાં રહેતાં કોઈ અરાજકતા કે અફડાતફડી નહોતી સર્જાઇ. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર

Meta layoffs: માર્ક ઝુકરબર્ગની ટેક કંપની AI ખર્ચમાં વધારો થતાં લગભગ 16,000 કર્મચારીઓની કરશે છટણી

US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર

Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ

Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન

LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી

Embed widget