શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રના ભંડારામાં દર્દનાક દુર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાત બાળકોના મોત
આ બાળકોની ઉંમર એક દિવસથી લઈ 3 મહિના જણાવામાં આવી રહી છે
મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં રાત્રે 2 વાગ્યે આગ લાગતા 10 નવજાત બાળકોના મોત થયા છે. આ બાળકોની ઉંમર એક દિવસથી લઈ 3 મહિના જણાવામાં આવી રહી છે
જાણકારી મુજબ, હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઇ રહ્યા હતાં. 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર શાર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ડ્યૂટી પર હાજર નર્સે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ચારે બાજુ ધૂમાડો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી. જે બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion