શોધખોળ કરો

મહારાષ્ટ્ર મંત્રીમંડળનું કાલે વિસ્તરણ, શિવસેના-એનસીપી-કૉંગ્રેસના 36 મંત્રીઓ લઈ શકે છે શપથ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના છે. આ શપથ સમારોહમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના કુલ 36 મંત્રીઓના શપથ લઈ શકે છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના છે. આ શપથ સમારોહમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના કુલ 36 મંત્રીઓના શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર શપથ સમારોહમાં શિવસેનાના 13, એનસીપીના 13 અને કૉંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે. શિવસેનાના 10 કેબિનેટ મંત્રી હશે અને 3 રાજ્ય મંત્રી હશે. એનસીપીના 10 કેબિનેટ મંત્રી હશે અને 3 રાજ્ય મંત્રી હશે. કૉંગ્રેસના 8 કેબિનેટ મંત્રી હશે અને બે રાજ્ય મંત્રી હશે. 28 નવેમ્બરના શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શપથ લીધા હતા ત્યારે તેમની સાથે 6 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટીલ, કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નિતિન રાવત અને શિવસેના તરફથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ હતા. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ વિધાનસભાના શિયાળુસત્ર પહેલા થશે પરંતુ તે ન બન્યું. બાદમાં 23 ડિસેમ્બરના શપથ વિધીની તારીખ નક્કી કરાઈ પરંતુ ત્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ ન થઈ શક્યું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!

Embed widget