શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 5 મહિના બાદ કોરોનાના 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જાણો 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી ઝડપથી વધી રહીછે. શુક્રવારે કોરોના સંક્રમણના 10,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા આશરે પાંચ મહિના બાદ એક દિવસમાં સંક્રમણના આ કેસ સૌથી વધુ છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના મહામારી ઝડપથી વધી રહીછે. શુક્રવારે કોરોના સંક્રમણના 10,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા આશરે પાંચ મહિના બાદ એક દિવસમાં સંક્રમણના આ કેસ સૌથી વધુ છે. રાજ્યમાં મહામારીમાં કેસની કુલ સંખ્યા 21 લાખ 98 હજાર 399 થઈ ગઈ છે. રાજ્યમાં 17 ઓક્ટોબર 2020 બાદ એવું પહેલી વખત બન્ય કે એક દિવસમાં સંક્રમણના 10 હજારથી વધારે કેસ નોંધાયા હોય. આ પહેલા રાજ્યમાં 17 ઓક્ટોબરે 10,259 કેસ નોંધાયા હતા. શુક્રવારે કોરોના સંક્રમણના કારણે વધુ 53 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 52,393 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 6,467 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,55,951 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મુંબઈમાં નવા 1174 કેસ મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 1174 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા વધીને 3 લાખ 31 હજાર 020 પર પહોંચી છે. મહામારીના કારણે વધુ ત્રણ લોકોના મોત થતા મૃતકોની કુલ સંખ્યા 11,495 પર પહોંચી છે. પુણે શહેરમાં 849 લોકો સંક્રમિત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Embed widget