શોધખોળ કરો

મહારાષ્ટ્રના 10 જિલ્લામાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો ક્યાં લાગ્યું લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. પૂણેમાં જિલ્લા વહીવટી તંત્રે 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 હજાર 870 કેસ નોંધાયા છે. જ્યારે 56 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારે 14 હજાર 317 લોકો સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં વધતા જતાં કેસના કારણે કેટલાક જિલ્લામાં પ્રતિબંધ લગાવી દેવાયા છે. પૂણેમાં જિલ્લા વહીવટી તંત્રે 31 માર્ચ સુધી  સ્કૂલ કોલેજ બંધ રાખવાના આદેશ આપ્યા છે. આ સાથે હોટેલ રેસ્ટોરન્ટ પણ ખુલ્લા રાખવા માટે મુદ્દે સમય મર્યાદા ઘટાડી દેવાઇ છે. 

મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લામાં કોરોના વિસ્ફોટના પગલે 8 જિલ્લામાં લોકડાઉન સહિતના કડક પ્રતિબંઘ તંત્ર દ્વારા લગાવમાં આવ્યાં છે. પૂણેમાં આંશિક લોકડાઉન લગાવી દેવાયું છે. સ્થિતિની ગંભીરતાને જોતા પૂણેમાં સવારે 10 વાગ્યા સુધી જ સિનેમા હોલ, હોટેલ, સિનેમા હોલ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Embed widget