શોધખોળ કરો

Maharashtra COVID-19 Lockdown: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, પહેલાથી જ છે નાઇટ કર્ફ્યુ

સર્કુલરમાં ખાસ કરીને 10 વર્ષથી નાના બાળકો અને 60થી વધુ ઉંમરના વડીલોને મહામારીને ધ્યાનમાં રાખી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન પ્રતિબંધોને 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવ્યા છે. સરકારે લોકને નવા વર્ષનો જશ્ન મનાવવા ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. રાજ્ય સરકારના પરિપત્રમાં લોકોને ઘરમાં જ નવા વર્ષનું સ્વાગત કરવા તથા દરિયા કિનારે-બાગ બગીચામાં જવાથી બચવાની અપીલ કરી છે. સર્કુલરમાં ખાસ કરીને 10 વર્ષથી નાના બાળકો અને 60થી વધુ ઉંમરના વડીલોને મહામારીને ધ્યાનમાં રાખી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. મુંબઈમાં નવા વર્ષ પર મરીન ડ્રાઈવ, ગેટવે ઓફ ઈન્ડિયા, ગોરેગાંવ અને જૂહુ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં લોકો  ઉમટી પડે છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. હોટલ, રેસ્ટોરંટ, પબ્સને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જો આ સમય મર્યાદા બાદ હોટલ ખુલ્લી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. 31 ડિસેમ્બરે કોઈ પણ સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ન કરવા જણાવાયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,550 નવા કોવિડ-19 કેસ અને 286 લોકોના મોત નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,02,44,853 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1,48,439 લોકોના મોત થયા છે, જ્યારે 98,34,141 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 2,62,272 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget