શોધખોળ કરો

છોકરી 15 વર્ષની થઇ ત્યારે ખબર પડી તે છોકરો છે, બ્રેસ્ટ કે ગર્ભાશય ના હોવાથી ડૉક્ટરોએ શું કરવાનુ નક્કી કર્યુ, જાણો વિગતે

ડૉક્ટરોને તેમાં એક રેયર કન્ડિશન મળી જેને અંડ્રોજન ઇન્સેનસિવિટી સિન્ડ્રૉમ (AIS) કહેવામાં આવે છે. આ એક એવી કન્ડિશન છે જેમાં એક વ્યક્તિ આનુવંશિક રીતે પુરુષ પેદા થાય છે, પરંતુ એક મહિલાના શારીરિક લક્ષણો હોય છે

પુણેઃ મહારાષ્ટ્રના સિતારા જિલ્લામાં એક 15 વર્ષીય છોકરીને માસિક ના આવતા પુણેમાં એક ડૉક્ટર પાસે તપાસ કરાવી, મેડિકલ ટેસ્ટ બાદ ખબર પડી તે તે છોકરી ક્રોમોસોસ (ગુળસૂત્ર) પુરુષ છે. ડૉક્ટરોને તેમાં એક રેયર કન્ડિશન મળી જેને અંડ્રોજન ઇન્સેનસિવિટી સિન્ડ્રૉમ (AIS) કહેવામાં આવે છે. આ એક એવી કન્ડિશન છે જેમાં એક વ્યક્તિ આનુવંશિક રીતે પુરુષ પેદા થાય છે, પરંતુ એક મહિલાના શારીરિક લક્ષણો હોય છે. હવે આ વાતની જાણ થયા બાદ છોકરી અને તેના માતા-પિતા બાકીની જિંદગી માટે છોકરીની ઓળખ રાખવા જ માગે છે. સ્ત્રી રોગ વિશેષણ અને એન્ડોસ્કૉપિક સર્જન ડૉ. મનિષ મચાવેએ છોકરીની આ બિમારીને ડાયગ્નોસ કરી. એન્ડ્રૉજન એક મેઇલ સેક્સ હૉર્મોન છે. એઆઇએસ વાળા વ્યક્તિમાં શરીર પુરુષ હૉર્મોન પ્રત્યે અસંવેદનશીલ થઇ જાય છે. એઆઇએસ પાર્ટિયલ ટાઇપમાં વ્યક્તિમાં મેલ અને ફીમેલના મિક્સ ફિચર્સ હોય છે. આ કેસમાં તેની બ્રેસ્ટ ડેવલપ નથી થઇ, વઝાઇનલ ડેવલપમેન્ટ અબનૉર્મલ છે અને ગર્ભાશળ અને અંડાશય નથી. ફીમેલ આઇડેન્ટીટી જાળવી રાખવા માટે સર્જરી હૉસ્પીટલના ડૉક્ટરોની એક ટીમ હવે આની ફીમેલ આઇડેન્ટીટી જાળવી રાખવા મદદ કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેના ગોનૈઇઝ (વૃષણ)ને કાઢી નાંખવા માટે લેપ્રોસ્ક્રૉપી સર્જરી અને બ્રેસ્ટની સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરોએ તેને હૉર્મોનલ ઇન્જેક્શન આપવાનો પ્લાન કર્યો છે, જેનાથી પુરુષના લક્ષણોના વિકાસને અટકાવી શકાય. એક સામાન્ય મહિલા તરીકે જીવી શકશે જીવન ડૉક્ટરોએ કહ્યું કે 18 વર્ષની થઇ જશે તો તે લેપ્રૉસ્ક્રૉપિક વેઝિનોપ્લાસ્ટી કરવામાં આવશે. સર્જરી બાદ એક મહિલા તરીકે સામાન્ય જીવન જીવી શકશે, પરંતુ ગર્ભ ધારણ નહીં કરી શકે, કેમકે ગર્ભાશય કે અંડાશય નથી. એઆિએસ એક જેનેટિકલી ઇહેરિટેડ કન્ડિશન છે, જોકે મેડિકલ લિટેરેચરમાં મેન્શન કરવામાં આવ્યુ છે કે પ્રતિ એક લાખ વસ્તી પર લગભગ ચાર લોકો આનાથી પીડિત હોય છે. પરંતુ સ્ટિગમા અને બીજા સામાજિક કારણોસર બહુ ઓછા લોકો મેડિકલ હેલ્પ માટે આગળ આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

Embed widget