શોધખોળ કરો

BJP શાસિત આ રાજ્યએ જ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવા ભણ્યો નનૈયો, નીતિન ગડકરીને લખ્યો પત્ર

આ નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારાના કારણે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી દિવાકર રાવતે આ દંડ વિશે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીને ફરી વિચાર કરવાની માંગ સાથે પત્ર લખ્યો છે.

મુંબઈ: નવો મોટર વ્હીકલ એક્ટ પહેલી સપ્ટેમ્બરથી દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમ 10 ગણી વધારી દેવામાં આવી છે. ત્યારે ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે આ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલે મહારાષ્ટ્ર સરકારે પરિવહન મંત્રી નિતિન ગડકરીને એક પત્ર લખ્યું છે અને આ એક્ટ પર પુન:વિચાર કરવાની માંગ કરી છે. BJP શાસિત આ રાજ્યએ જ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવા ભણ્યો નનૈયો, નીતિન ગડકરીને લખ્યો પત્ર આ નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારના કારણે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી દિવાકર રાવતે આ દંડ વિશે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીને ફરી વિચાર કરવાની માંગ સાથે પત્ર લખ્યો છે. રાવતે સ્પષ્ટ કરતા કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રીય મંત્રી આ મામેલ જવાબ નથી આપતા ત્યાં સુધી આ રાજ્યમાં કાયદો લાગુ નહીં કરવામાં આવે. જો કે વિપક્ષ આલોચના કરી રહ્યું છે કે રાજ્યમાં યોજાનારી આગામી ચૂંટણીને ધ્યાનમાં લેતા સરકાર નવો કાયદો લાગુ કરવાથી ડરી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને સરકારને ડર છે કે આ નવો એક્ટ લાગુ કરવાથી ભારે ભરખમ દંડની નેગેટિવ અસર લોકો પર પડી શકે છે અને આગામી ચૂંટણીમાં લોકો ભાજપ વિરુદ્ધ વોટ કરી શકે છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ નવો એક્ટ લાગુ કરવા હાલ ઇનકાર કરી દીધો. જ્યારે ગુજરાત સરકારે દંડની જોગવાઈમાં સુધારો કરી લોકોને રાહત આપી છે. આ સિવાય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પણ નવા નિયમો લાગુ કર્યા નથી.

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Embed widget