એકનાથ શિન્દેની એ શરત જેની આગળ પસ્ત થઇ ગઇ મહારાષ્ટ્ર સરકાર, શું બચી શકશે CM ઉદ્વવની ખુરશી ?
હાલમાં તે રાજકીય સંકટ પેદા થયુ છે, તે પછી એ સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્વવની સરકાર? આ સવાલની પાછળનુ કારણે એકનાથ શિન્દેની એ શરત છે,
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેના બળવાખોરી તેવર બાદ ઉદ્વવ સરકારની ખુરશી ખતરામાં પડતી દેખાઇ રહી છે. તે રાજ્યમાં એમએલસી ચૂંટણી બાદ પહેલા મુંબઇથી સુરત અને હવે ત્યાંથી બળવાખોર ધારાસભ્યોને લઇને ગૌહાટી શિફ્ટ થઇ ગયો છે. તેને ગૌહાટી પહોંચ્યા બાદ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો મોટો દાવો કર્યો છે. એકનાથ શિન્દેની સાથે 33 શિવસેના ધારાસભ્ય અને 7 અપક્ષ પણ પહોંચ્યા છે.
આ તમામ ગૌહાટીમાં રેડિસન બ્લૂમાં રોકાયા છે, તેને રિસીવ કરવા માટે ત્યાં બીજેપી નેતા સુશાંત બોરગોહેન અને પલ્લવ લોચન દાસ પહોંચ્યા હતા. સુશાંત બોરગોહેને કહ્યું કે, હું અહીં તેમને (સુરતથી ગૌહાટી આવેલા ધારાસભ્યોને) લેવા આવ્યો છું. હું વ્યક્તિગત સંબંધોના કારણે તેમને અહીં લેવા આવ્યો છું. મે ગણતરી નથી કરી કે કેટલા ધારાસભ્યો અહીં આવ્યા છે. મને તેમને પોતાના કાર્યક્રમ વિશે નથી બતાવ્યુ.
ઉદ્વવની સામે એકનાથ શિન્દેની શરત ?
હાલમાં તે રાજકીય સંકટ પેદા થયુ છે, તે પછી એ સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્વવની સરકાર? આ સવાલની પાછળનુ કારણે એકનાથ શિન્દેની એ શરત છે, જેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એકનાથ શિન્દેએ ઠાકરેને સ્પષ્ટ કરી દીધુ છે કે તે શિવસેનામાં છે અને રહેશે પરંતુ શરત એ છે કે શિવસેના કોંગ્રેસ એનસીપીને છોડીને બીજેપીની સાથે મળીને સરકાર બનાવી લે.
એકનાથ શિન્દેનુ માનવુ છે કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લગભગ 15 મિનીટ સુધી મંગળવારે વાચતીત કરી. આનાથી પહેલા ઉદ્વવ ઠાકરેની પત્નિ રશ્મિ ઠાકરેએ પણ એકનાથ શિન્દે સાથે વાત કરી. રશ્મિ ઠાકરે સાથે વાતચીત દરમિયાન શિન્દેએ કહ્યું તે કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેના પોતાના વિચારોથી ભટકી રહી છે.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન