શોધખોળ કરો

મુખ્યમંત્રી મમતા બેનર્જીને 48 કલાક બાદ હોસ્પિટલમાંથી મળી રજા, વ્હીલ ચેર પર જોવા મળ્યા 

મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી બે-ત્રણ દિવસ ડૉક્ટરની દેખરેખમાં રહેશે. મમતા બેનર્જીને શુક્રવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામા  આવી છે. બે દિવસ પહેલાં નંદીગ્રામમાં થયેલા અકસ્માત બાદ મમતા બેનર્જી કલકત્તાના SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી બે-ત્રણ દિવસ ડૉક્ટરની દેખરેખમાં રહેશે. મમતા બેનર્જીને શુક્રવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામા  આવી છે. બે દિવસ પહેલાં નંદીગ્રામમાં થયેલા અકસ્માત બાદ મમતા બેનર્જી કલકત્તાના SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે 'મુખ્યમંત્રીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. આજે તેમના ડાબા પર લગાવામાં આવેલા પ્લાસ્ટરને કાપીને ચેક કરવામાં આવ્યું કે ઇજા ઠીક થાય છે કે નહી. આ દરમિયાન ડોક્ટરોએ તપાસમાં જોયું કે સીએમના પગનો સોજો ઘટી રહ્યો છે. આ ઉપરાંત તેમને ગરદન, ખભા અને કમરમાં વધુ દુખાવો થઇ રહ્યો નથી. ડોક્ટર 48 કલાક સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા માંગે છે, પરંતુ સીએમ દ્રારા વારંવાર કહેવામાં આવતાં તેમને રજા આપવામાં આવી છે. 

બુધવારે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ પોતાના પર થયેલા હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિરથી પરત ફરથી વખતે 4 થી 5 લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો.  તેમનો પગ કારના દરવાજામાં ફસાય ગયો અને તેમને ઇજા પહોંચી. તેના પર સીએમ મમતાએ કહ્યું કે આ અકસ્માત નથી એક કાવતરું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

Embed widget