શોધખોળ કરો
Advertisement
શ્રીનગરમાં શીતલહેરઃ ડલ તળાવ જામી ગયુ, પારો માઇનસ 3.4 ડિગ્રી પહોંચ્યો
કારગિલ જિલ્લાનુ દ્રાસ સેક્ટર માઇનસ 26 ડિગ્રીની સાથે દેશનુ સૌથુ ઠંડુ સ્થાન બન્યુ હતુ. જમ્મુનુ એવરેજ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી આઠ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે
શ્રીનગરઃ દેશભરમાં ઠંડીની લહેર ફરીવળી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. રવિવારે સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઇ છે.
રિપોર્ટ પ્રમાણે, અહીં ઠંડીના તાપમાનનો પારો 3.4 ડિગ્રી નોંધાયો હતો. કારગિલ જિલ્લાનુ દ્રાસ સેક્ટર માઇનસ 26 ડિગ્રીની સાથે દેશનુ સૌથુ ઠંડુ સ્થાન બન્યુ હતુ. જમ્મુનુ એવરેજ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી આઠ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.
શિયાળાની શરૂઆત થતા જ જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. જેના કારણે ડલ તળાવ પણ જામીને બરફમાં ફેરવાઇ ગયુ છે. ઉપરાંત દિલ્હી, શિમલા, કેલાંગ, હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં હાડ ગાળતી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement