શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતનું આ રાજ્ય પણ બનશે ડ્રાઈ સ્ટેટ, લાગુ થશે દારૂબંધી
નવી દિલ્હીઃ મિઝોરમ મંત્રિમંડળના રાજ્યમાં પ્રસ્તાવિત દારૂબંધી બીલને મંજૂરી આપવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે મુખ્યમંત્રી જોરામથાંગાની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠકમાં મિઝોરમ મધ્ય નિષેધ વિધેયક, 2019ને મંજૂરી આપવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે, 20 માર્ચથી શરૂ થવા જઈ રહેલ બજેટ સત્ર દરમિયાન આ વિધેયનને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. સત્તાપક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) પાર્ટીએ વિતેલા વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે, તે સત્તામાં આવશે તો મિઝોરમમાં પૂર્ણ દારૂબંધી લાગુ કરશે.
મિઝોરમમાં પૂર્ણ મધ્ય નિષેધ કાયદા લાગુ થયા બાદથી રાજ્યમાં 1997થી લઈને જાન્યુઆરી 2015 સુધી પૂર્ણ દારૂબંધી હતી. લલથનહવલાની વિતેલી કોંગ્રેસ સરકારે માર્ચ 2015માં રાજ્યમાં દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion