શોધખોળ કરો
મોદી કેબિનેટ 2: ખાતાઓની ફાળવણી થઈ, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનનના પ્રાંગણમાં મોદી અને તેના મંત્રિમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા.

નવી દિલ્હીઃ પીએમ મોની નવી કેબિનેટમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મોદી સરકારમાં પ્રથમ વખત સામેલ થનાર અમિત શાહને ગૃહ મંત્રાલય મળ્યું છે. જ્યારે રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. એટલું જ નહીં નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે. પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવેલ નરેન્દ્ર મોદીએ ગઈકાલે બીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનનના પ્રાંગણમાં મોદી અને તેના મંત્રિમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. આગળ જુઓ કોને મળ્યું ક્યું મંત્રાલય....





વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
