શોધખોળ કરો
Dolphins In Indian River: ભારતની નદીઓમાં કુલ કેટલી ડોલ્ફિન, જાણો ક્યા રાજ્યમાં છે સૌથી વધુ સંખ્યા ?
Dolphins In Indian River: ડોલ્ફિન ઘણીવાર માણસો સાથે રમતી જોવા મળે છે. તેઓ ખાસ કરીને ટોળામાં રહે છે. ભારતમાં ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે છે, જેને ગંગા ડોલ્ફિન કહેવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Dolphins In Indian River: ડોલ્ફિન ઘણીવાર માણસો સાથે રમતી જોવા મળે છે. તેઓ ખાસ કરીને ટોળામાં રહે છે. ભારતમાં ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે છે, જેને ગંગા ડોલ્ફિન કહેવામાં આવે છે. તાજેતરમાં દેશમાં પહેલીવાર નદીમાં હાજર ડોલ્ફિનની સંખ્યા પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કુલ 6327 ડોલ્ફિન છે, જેમાંથી મોટાભાગની ગંગા નદીમાં જોવા મળે છે. ચાલો તમને જણાવીએ કે કયા રાજ્યમાં કેટલી ડોલ્ફિન છે.
2/8

પીએમ મોદીએ તાજેતરમાં ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકમાં દેશમાં ડોલ્ફિનની સંખ્યા અંગેનો એક સર્વે રિપોર્ટ બહાર પાડ્યો હતો.
Published at : 10 Mar 2025 03:05 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ





















