શોધખોળ કરો

માસૂમ બાળા સાથે રેપના કેસમાં આરોપીને થશે ફાંસીની સજા, પોસ્કો એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ

નવી દિલ્લી: બળાત્કારની ઘટનાઓ મામલે મોદી સરકાર એક્સનમાં બાર વર્ષ સુધીની બાળકીઓ પરના દુષ્કર્મ કેસોમાં ફાંસીની સજા આપવાનો અધ્યાદેશ લાવી શકે છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. પોસ્કો કાયદામાં બદલાવ લાવવામાં આવશે. ભાગેડુ આર્થિક અપરાધિઓ માટે પણ વટહુકમ લાવી શકાય છે. મોદી સરકાર આજે બે મહત્વપૂર્ણ ઓર્ડિનન્સ પર કોઈ નિર્ણય લઈ શકે છે. પ્રથમ ઓર્ડિનન્સ દ્વારા પોસ્કો એક્ટમાં ફેરફાર કરવામાં આવી શકે છે, તો બીજા ઓર્ડિનન્સમાં એસસી,એસટી કાયદાને તેના મૂળ સ્વરૂપમાં લાવી શકે છે. બંને એક્ટમાં ફેરફારની માંગણી દલિત આંદોલન અને તાજેતરમાં ઉન્નાવ અને કઠુઆમાં થયેલા બળાત્કાર બાદ ઉઠી રહી છે. પોસ્કો એક્ટમાં ફેરફાર ઉપરાંત સરકાર એસસી, એસટી એક્ટમાં ફેરફાર સાથે સંબંધિત વટહુકમને પણ શનિવારે મંજૂરી આપવામાં આવી શકે છે. ઉન્નાવ અને કઠુઆમાં થયેલી બળાત્કારની ઘટના અને એસસી, એસટી એક્ટમાં કોર્ટના નિર્ણય બાદ સરકારની ભારે ટીકા થઈ હતી. બળાત્કારની ઘટના બાદ ફરીથી એકવાર કાયદો વધુ કડક બનાવવાની માગ થવા લાગી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ આ માંગણીનું સમર્થન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget