શોધખોળ કરો

મોદીના મંત્રીએ લોકસભામાં પિત્તો ગુમાવ્યો, ચાલુ ભાષણે સાથી નેતાને કહ્યું ‘અરે બેસ નીચે.... ઓકાત નથી ને’ - જુઓ Video

મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Parliament Monsoon Session: ગઇકાલે લોકસભામાં ભારે હંગામો જોવા મળ્યો, મંગળવારે (08 ઓગસ્ટ) સંસદમાં ભારે ઉત્તેજના વાળા દ્રશ્યો સામે આવ્યા, મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે પોતાનો ગુસ્સો અને પિત્તો ગુમાવી બેઠા હતા, અને સાથી સાંસદ અરવિંદ સાવંતને કડકાઈથી બેસી જવા કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમને અરવિંદ સાવંતને કહ્યું, "અરે, બેસ." લોકસભાના સ્પીકરે દરમિયાનગીરી કરતાની સાથે જ મંત્રીએ કહ્યું કે સાવંત પાસે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ બોલવાની 'ઓકત' (સ્થિતિ) નથી.

લોકસભામાં બોલ્યા -  નારાયણ રાણે ‘ઓકાત નથી....’
તેમને કહ્યું, “તેમને વડાપ્રધાન અમિત શાહ વિશે બોલવાનો અધિકાર નથી… જો તેઓ કંઈ કહે તો હું તમારું સ્ટેટસ હટાવી દઈશ. તું કંઈક કહે તો હું તને તારી જગ્યા બતાવીશ. લોકસભાનો વીડિયો વાયરલ થતાં જ નારાયણ રાણેને સંસદની અંદર શબ્દોની પસંદગી બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

આમ આદમી પાર્ટીએ કહ્યું કે, પીએમ મોદીના મંત્રીએ ગલીના ગુંડાની ભાષાનો ઉપયોગ કરીને સંસદની અંદર ધમકી આપી અને ભાગી ગયા, જ્યારે વિપક્ષના સાંસદોને "મોદી સરકારના પ્રશ્નો પૂછવા" માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વીડિયો શેર કરતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું, "આ માણસ મંત્રી છે. અહીં તે આ સરકારનું ધોરણ બતાવતો જોવા મળે છે અને તે કેટલું નીચે જઈ શકે છે."

શું કહ્યું હતુ પ્રમોદ સાવંતે ?
શિવસેના છોડનારાઓ પર કટાક્ષ કરતા અરવિંદ સાવંતે કહ્યું, "પછી પીએમ મોદી 36 સેકન્ડ બોલ્યા... તેઓ હવે અમને હિંદુત્વ શીખવી રહ્યા છે અને અમે હિન્દુત્વ લઈને જન્મ્યા છીએ. જે લોકો હિન્દુત્વને અનુસરે છે તે પાર્ટીને છોડતા નથી. NCP એક 'નેશનલ કરપ્ટ પાર્ટી' છે અને પછી તેઓ મહારાષ્ટ્રમાં સરકારમાં જોડાયા.

--

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget