શોધખોળ કરો

Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ ખતરો! સુરક્ષા દળ હાઇએલર્ટ પર

Pahalgam Terror Attack: આતંકવાદી માટે રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સંવેદનશીલ લક્ષ્ય બની રહ્યું છે કારણ કે ખીણમાં ઘણા રેલ્વે કર્મચારીઓ બિન-સ્થાનિક છે. શ્રીનગર અને ગાંદરબલ જિલ્લાને નિશાન બનાવી શકે છે.

Pahalgam Terror Attack:આતંકી હુમલા બાદ આતંકને શરણુ આપનાપ પાકિસ્તાન હવે નવી પ્લાનિંગની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી ભારતીય રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ કરવાની યોજના બનાવી રહ્યો છે. આતંકવાદીઓ ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિતો અને બિન-સ્થાનિકો પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આને લઈને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.

પરપ્રાતિંય લોકો અને કશ્મીરી પંડિત પર હુમલાનું પ્લાનિંગ

જમ્મુ કશ્મીર પોલીસે નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપી છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી  આઇએસઆઇ ઘાટીમાં લોકલ પોલીસ, (સીઆઇડી) બીજા રાજ્યોના લોકો અને કશ્મીરી પંડિત પર અટેક કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. કશ્મીર પોલીસના અનુસાર આઇએસઆઇ અને આતંકી મળીને નોર્થ સેંટ્રલ અને સાઉથ કશ્મીરમાં રેલવે ઇંફ્રાસ્ટ્રકચરને બરબાદ કરવાનું કાવતરૂં ઘડી રહ્યું છે.

અધિકારીઓએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સંવેદનશીલ લક્ષ્ય છે, કારણ કે, અહીં ઘાટીમાં  ઘણા રેલ્વે કર્મચારીઓ બિન-સ્થાનિક છે. તેમણે કહ્યું કે, રેલ્વે સુરક્ષા કર્મચારીઓ ઘણીવાર તેમની બેરેકમાંથી બહાર આવે છે અને સ્થાનિક બજારોમાં ફરે છે. તેમને આમ કરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તે તેમની સુરક્ષા માટે આ ખતરા સમાન છે.

રેલવે કર્મચારીઓ માટે અધિકારીઓની ચેતવણી

અધિકારીઓએ જણાવ્યું કે, આ કર્મચારીઓને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI શ્રીનગર અને ગાંદરબલ જિલ્લામાં કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓ પર લક્ષ્યાંકિત હુમલા કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી હાથ ધરી છે.                                                      

અધિકારીઓએ આદેશ આપ્યો છે કે રેલ્વે પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાના આતંકવાદીઓના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget