શોધખોળ કરો

ખાનગીકરણના વિરોધમાં યુપીમાં 15 લાખ વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં અનેક જગ્યાએ અંધારપટ છવાયો, જાણો વિગતે

આ પ્રદર્શન યુપી સરકાર દ્વારા પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમીટેડના ખાનગીકરણના ફેંસલા વિરુદ્ધ થઇ રહ્યુ છે. તકરાર ઠારવા માટે સરકાર અને વીજ કર્મચારીઓની વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતુ

લખનઉઃ પૂર્વ ઉત્તરપ્રદેશમાં કેટલાય વિસ્તારોમાં કાલથી વીજળી ઠપ છે, કેટલાય જિલ્લાઓમાં અંધારપટ છવાયો છે. ખાનગીકરણના વિરોધમાં લગભગ 15 લાખ વીજ કર્મચારીઓ આખા દિવસ હડતાળ પર ઉતર્યા હતા. આના કારણે પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં અંધારુ થયુ હતુ, તંત્ર તરફથી વીજ સપ્લાયના વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી પરંતુ આ બધી વ્યવસ્થા નિષ્ફળ રહી હતી. પ્રયાગરાજ, મહારાજગંજ, દેવરિયા, આઝમગઢ, બારાબંકી, ગોરખપુર, મિર્જાપુર, મઉ, ગાજીપુર સહિતના કેટલાય જિલ્લાઓને વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. પ્રયાગરાજના બજારમાં અંધારુ છવાયુ હતુ, વળી કેટલીય જગ્યાએ કલાકો સુધી વીજળી મળી શકી ન હતી. લોકો પરેશાન અને ગુસ્સામાં દેખાઇ રહ્યાં હતા અને સાંજે રસ્તો જામ કરવા પહોંચી ગયા હતા. ઉત્તરપ્રદેશમાં અચાનક પેદા થયેલા આ વીજ સંકટનુ કારણ ખાનગીકરણ વિરુદ્ધ વીજ કર્મચારીઓની હડતાળ છે. આના વિરોધમાં વીજ કર્મચારીઓએ સોમવારે યુપીમાં આખા દિવસ કામ કરવાનો બહિષ્કાર કર્યો હતો. રાજધાની લખનઉથી લઇને પ્રયાગરાજ, ગોરખપુર, મુરાદાબાદથી લઇને અમેઠી સુધી યુપીમાં કેટલાય વિસ્તારોમાં કાલે વીજ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા. આ પ્રદર્શન યુપી સરકાર દ્વારા પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમીટેડના ખાનગીકરણના ફેંસલા વિરુદ્ધ થઇ રહ્યુ છે. તકરાર ઠારવા માટે સરકાર અને વીજ કર્મચારીઓની વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget