શોધખોળ કરો
Advertisement
મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ, 2ના મોત
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ફેક્ટરીમાં શુક્રવારે આગની ઘટના બની હતી,
મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ફેક્ટરીમાં શુક્રવારે આગની ઘટના બની હતી, જેમાં મોડી રાત્રે આગ પર કાબૂ મેળવાયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગ લાગવાના કારણે ફાયરફાયટરની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
બચાવકાર્ય દરમિયાન ત્રણ લોકો ફેક્ટરી અંદર હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા.જેમાં એક મહિલા અને એક પૂરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એકની ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે. એક એટલી વિકરાળ હતી કે મોડી રાત્રે આગ પર કાબૂ મેળવાયો હતો.Maharashtra: Cooling operations underway at the factory in Ghatkopar, Mumbai where fire broke out last night. Two people have died in the incident and one person is missing pic.twitter.com/xVhDzRN7Ua
— ANI (@ANI) December 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement