શોધખોળ કરો

મુંબઈનો યુવક કોરોના પોઝિટિવ હોવાનું કહીને ઘરેથી નિકળ્યો, ઈન્દોરમાં પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવતો હતો ને.............

પોલીસની ટીમે ઈન્દોર પહોંચીને તેને પકડી લીધો હતો. ઈન્દોરમાં તે પોતાની ઓળખ અને નામ બદલીને ભાડાના મકાનમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતો હતો.

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પતિે તેની પત્નીને કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે અને કોવિડ સેન્ટરમાં ભરતી છે. આમ કહી તે ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવવા ઈન્દોર જતો રહ્યો હતો. ઘણા સમયથી પતિનો સંપર્ક ન થતાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 24 જુલાઈના રોડ તલોજામાં હેતા 28 વર્ષીય વ્યકિતએ તેની પત્નીને ફોન કરીને કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. હું ખૂબ પરેશાન છું અને મરવા જઈ રહ્યો છું. પત્ની તેની આ વાત સાંભળીને રડવા લાગી અને બાદમાં ફોન કાપી નાંખ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું, બીજા દિવસે યુવકના સાળાએ તેના જીજાની બાઈક વાશીની એક ગલીમાં લાવારિસ પડેલી જોઈ. જેમાં હેલ્મેટ, ઓફિસ બેગ હતા. પરિવાર વાશી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની એક ટીમ તે વ્યક્તિને શોધવામાં લાગી હતી. વાશીની આસપાસના નાળા અને તમામ કોવિડ સેન્ટરમાં શોધવા છતાં કોઈ ભાળ ન મળી. જે બાદ તે વ્યક્તિનો મોબાઈલ સર્વિલેંસ પર મૂકવામાં આવ્યો. જેમાં ખબર પડી કે યુવકે તેના મોબાઈલ પર જૂનું સિમ બંધ કરીને નવું સિમ ચાલુ કરાવ્યું હતું. સર્વિલેંસમાં ખબર પડી કે તે મોબાઈલ ઈન્દોરમાં ચાલુ છે. પોલીસની ટીમે ઈન્દોર પહોંચીને તેને પકડી લીધો હતો. ઈન્દોરમાં તે પોતાની ઓળખ અને નામ બદલીને ભાડાના મકાનમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget