શોધખોળ કરો

Mumbai News: કચ્છના બિઝનેસમેનની મુંબઈમાં ભર બજારે ગોળી મારીને હત્યાથી ચકચાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બે મોટરસાઇકલ પર સવાર માણસોએ તેમની બાઇકને ફૂલ સ્પીડમાં આવીને કાર આગળ રોકી હતી. તે પછી, તેમાંથી એકે પિસ્તોલ કાઢીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.

Mumbai News: મુંબઈમાં કચ્છના વેપારીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વેપારીની હત્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મૃતક વેપારી કચ્છમાં 20 દિવસ અને મુંબઈમાં 10 દિવસ રહેતો હતો. નવી મુંબઈના રિયલ એસ્ટેટ કારોબારી સવજી મંજેરી (પટેલ) ની બુધવારે સાંજે મોટર સાઇકલ પર આવેલા બે લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે આ જાણકારી આપી હતી.

પોલીસે કહ્યું, રિયલ એસ્ટેટ ગ્રુપના એમ્પેરિયાના માલિક સવજી મંજેરી નેરુલ વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. જે બાદ તેમને બેલાપુરની હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા, જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બે મોટરસાઇકલ પર સવાર માણસોએ તેમની બાઇકને ફૂલ સ્પીડમાં આવીને કાર આગળ રોકી હતી. તે પછી, તેમાંથી એકે પિસ્તોલ કાઢીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ બંને આરોપીઓ ભાગી ગયા. તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.

પોલીસે શું કહ્યું

નવી મુંબઈ પોલીસે હત્યારાઓ માટે શોધખોળ શરૂ કરી છે, આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હત્યા પાછળના હેતુઓની તપાસ કરી રહી છે અને કદાચ વ્યવસાયિક દુશ્મનાવટની શંકા છે.

સાબરકાંઠામાં ત્રિપલ મર્ડરથી સનસનાટી, જાણો વિગત

સાબરકાંઠાના પોશીનાના અજાવાસ ગામે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. બે આધેડ અને એક બાળકની હત્યા થઈ હતી. સામ-સામે બે આધેડે એક બીજા પર હુમલો  કર્યો હતો. ઘટનામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. ગઈ કાલ રાત્રેના 1.30 આસપાસ ઘટના બની હતી.

ગઈકાલે જીજણાટ ગામનો રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા અજાવાસ ગામે આવ્યો હતો. જેણે પોતાની ભાભીના ભાઈ પર હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન તેણે પોતાની ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમારને કુહાડીના ઘા ઝિંક્યા હતા. ઘટનામાં પિતા સાથે ખાટલામાં સુતેલા પાંચ વર્ષના કલ્પેશને પણ કુહાડીના ઘા ઝીંકીને ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મરનાર લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ કરી દીધી હતી. બંનેએ સામસામે હુમલો કરતા મકનાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે હત્યા કરવા આવેલો રમેશ બુબડીયા ખુદ પણ હત્યાનો શિકાર થયો હતો.

ઘટના સ્થળેથી પોશીના પોલીસે બાળક સહિત ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘટનાને લઈ ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કાર્યવાહી ઝડપી બનાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પે 111 તો કમલા હેરિસે 71 ઇલેક્ટોરલ કોલેજમાં મેળવી લીડ

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

JEE Advanced 2025: હવે ત્રણ વખત આપી શકશો JEE Advanced પરીક્ષા, પરીક્ષા એટેમ્પ્ટની સંખ્યા વધી

US Election Results 2024: અમેરિકામાં 198 ઇલેક્ટોરલ કોલેજ પર ટ્રમ્પે બનાવી લીડ, 109 પર કમલા આગળ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પે 111 તો કમલા હેરિસે 71 ઇલેક્ટોરલ કોલેજમાં મેળવી લીડ
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પે 111 તો કમલા હેરિસે 71 ઇલેક્ટોરલ કોલેજમાં મેળવી લીડ
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
JEE Advanced 2025: હવે ત્રણ વખત આપી શકશો JEE Advanced પરીક્ષા, પરીક્ષા એટેમ્પ્ટની સંખ્યા વધી
JEE Advanced 2025: હવે ત્રણ વખત આપી શકશો JEE Advanced પરીક્ષા, પરીક્ષા એટેમ્પ્ટની સંખ્યા વધી
US Election Results 2024: અમેરિકામાં 198 ઇલેક્ટોરલ કોલેજ પર ટ્રમ્પે બનાવી લીડ, 109 પર કમલા આગળ
US Election Results 2024: અમેરિકામાં 198 ઇલેક્ટોરલ કોલેજ પર ટ્રમ્પે બનાવી લીડ, 109 પર કમલા આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

US Presidential Election 2024: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પે મેળવી લીડ, કમલાને 72 ઇલેક્ટોરલ મત

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

Embed widget