(Source: ECI/ABP News/ABP Majha)
દેશના ક્યાં શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, બનાવાય 400 આઇસીયૂ બેડવાળી કોવિડ હોસ્પિટલ
કોરોનાની થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે NMMCએ 400 આઇસીયૂ બેડવાળી કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇ:નવી મુંબઇમાં NMMCએ સામાન્ય દર્દીઓ માટે ઓપીડી અને આઇપીડીની સેવાઓને કાર્યરત રાખવાની સાથે જ નેરૂલ ને એરોલી સ્વાસ્થ્ય સુવિધાઓમાં બે નવા ક પ્રભાવિત કર્યા વિના જ નેરૂલ અને એરોલીમાં સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરતા બે નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
કોરોનાની થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે NMMCએ સામાન્ય દર્દીઓ માટે વર્તમાનમાં કાર્યરત ઓપીડી અને આઇપીડીની સેવાને દખલ કર્યાં વિના જ નવી નેરૂલ અને એરોલીમાં સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરતા બે નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
તાજેતરમાં બંને હોસ્પિટલની મુલાકાત કર્યાં બાદ NMMCના કમિશનર અભિજીત બાંગરે હોસ્પિટલના અધિકારી અને એન્જિયરિંગ વિભાગની સમજૂતી કર્યાં વિના કામમાં તેજી લાવાનો આદેશ આપ્યો છે. આ નવી કોરોના હોસ્પિટલોમાં 200 આઇસીયૂ બેડની સુવિધા હશે. જેને કોવિડના ગંભીર લક્ષણોવાળા દર્દીને ટ્રીટ કરવા માટે ડિઝાઇન કરાઇ છે.
આ હોસ્પિટલના પ્રત્યેક આઇસીયુ બેડમાં 80 બેડ હશે. તેમજ 50 આઇસીયૂ બેડ કોવિડ પીડિત ગર્ભવતી મહિલાઓ માટે હશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને ઝડપથી સર્જિકલ ઉપકરણ અને દવાઓની ખરીદી કરીને આવશ્યક વ્યવસ્થા પૂરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો હાલ
મુંબઇમાં કોરોનાના કેસ હજુ પણ સતત નોંધાઇ રહ્યાં છે. થર્ડ વેવને લઇને રાજ્ય પુરી રીતે સતર્ક છે. તેમજ દરેક જરૂરી પગલા ઉઠાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના કોરોનાના કેસ પર નજર કરીએ તો આંકડો 65 લાખને પાર કરી ગયો છે. ગત દિવસોમાં રાજ્યોમાં 3 હજાર 276 નવા કેસ નોંઘાયા છે.તો 58 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.
આ પણ વાંચો
કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન, પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો
Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના મોત
Punjab Swearing Ceremony :પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની સરકારનું કેબિનેટ વિસ્તરણ, મંત્રીઓએ લીધા શપથ