શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
30 મેના બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે નરેંદ્ર મોદી
નરેંદ્ર મોદી 30 મેના સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર એકાઉન્ટ પરથી જે સૂચના જાહેર કરાઈ તે મુજબ રાષ્ટ્રપતિ નરેંદ્ર મોદીને 30 મેના સાંજે 7 વાગ્યે શપથ લેવડાવશે.
નવી દિલ્હી: નરેંદ્ર મોદી 30 મેના સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર એકાઉન્ટ પરથી જે સૂચના જાહેર કરાઈ તે મુજબ રાષ્ટ્રપતિ નરેંદ્ર મોદીને 30 મેના સાંજે 7 વાગ્યે શપથ લેવડાવશે. આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. નરેંદ્ર મોદીની સાથે તેમના મંત્રીમંડળના સદસ્યો પણ શપથ લેશે.
શનિવારે નરેંદ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા નરેંદ્ર મોદી ભાજપ સંસદીય દળની બેઠકમાં દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, બાદમાં એનડીએન સંસદીયના દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.The President will administer the oath of office and secrecy to the Prime Minister and other members of the Union Council of Ministers at 7 pm on May 30, 2019, at Rashrapati Bhavan
— President of India (@rashtrapatibhvn) May 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion