શોધખોળ કરો

ટીમ મોદી માટે આમંત્રણ, આ નેતાઓને ફોન કરીને મંત્રી બનવા માટે તાત્કાલિક દિલ્હી બોલાવાયા, જુઓ લિસ્ટ

ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીત બાદ આજે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાનના શપથ લેશે. સાંજે 7 વાગે પોતાના મંત્રીમંડળની સાથે મોદી શપથનો કાર્યકર્મ કરશે. આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને દિલ્હીથી ફોન આવવા લાગ્યા છે. સુત્રો અનુસાર સંભવિત મંત્રીની સાથે મોદી સાંજે 4.30 વાગે બેઠક કરશે. ટીમ મોદી માટે આમંત્રણ, આ નેતાઓને ફોન કરીને મંત્રી બનવા માટે તાત્કાલિક દિલ્હી બોલાવાયા, જુઓ લિસ્ટ આ નેતાઓને આવ્યા મંત્રી બનવા માટે દિલ્હીથી ફોન... સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અર્જૂનરામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, રામદાસ અઠાવલે, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, મુખ્તાર અબ્બાસ નકવી, જી કિશન રેડ્ડી, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, કૃષ્ણપાલ ગુર્જર, સુરેશ અંગાદી, કિરણ રિજીજૂ, સાધ્વી નિરંજન જ્યોતિ, પ્રહલાદ જોશી, સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજીત, મનસુખ માંડવિયા, રમેશ પોખરિયાલ નિશંક, પરસોત્તમ રૂપાલા, ગીરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ટીમ મોદી માટે આમંત્રણ, આ નેતાઓને ફોન કરીને મંત્રી બનવા માટે તાત્કાલિક દિલ્હી બોલાવાયા, જુઓ લિસ્ટ
સહયોગી (એનડીએ) ના કોટામાંથી એક-એક મંત્રી બની શકે છે... શિવસેના તરફથી અરવિંદ સાવંત અકાલી દળ તરફથી હરસિમરત કૌર અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી

CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Embed widget