શોધખોળ કરો

CAA-NRCને લઇને અનુપમ ખેર અને નસીરુદ્દીન આમને-સામને, એકબીજા પર આ રીતે તુટી પડ્યા

નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને શુક્રવારે ‘જોકર’ કહ્યાં હતા. આ ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા અનુપમ ખેરે શાહને એકહાથે લીધા હતા

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ સીએએને (નાગરિકતા કાયદા) લઇને આમને સામને આવી ગયા છે. બન્ને કલાકારો બૉલીવુડ ફિલ્મ ‘એ વેડનેસડ’માં સાથે કામ પણ કરી ચૂક્યા છે. વાત એમ છે કે, દેશભરમાં ચાલી રહેલા સીએએના વિરોધને લઇને નસીરુદ્દીન શાહે સરકાર પર સીધુ નિશાન તાક્યુ. સાથે તેમને બીજેપી નેતા અને કલાકાર અનુપમ ખેરને પણ આડેહાથે લીધા હતા. નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને શુક્રવારે ‘જોકર’ કહ્યાં હતા. આ ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા અનુપમ ખેરે શાહને એકહાથે લીધા હતા. અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને શાહેને આડેહાથે લીધા, તેમને કહ્યું કે હું ક્યારેય તમારા વિશે ખરાબ નથી બોલ્યો પણ હવે બોલીશ, આટલુ બધુ મેળવ્યા બાદ પણ તમે તમારી જિંદગી હતાશામાં જ વિતાવી છે. જો તમે દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શાહરૂખ ખાન અને વિરાટ કોહલીની નિંદા કરી શકો છો તો, મને લાગે છે કે હુ યોગ્ય જગ્યાએ છું.
View this post on Instagram
 
Reflections on Life!!:)

A post shared by Anupam Kher (@anupampkher) on

નસીરુદ્દીન શાહે ‘ધ વાયર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અનુપમ ખેર જેવા લોકો મોટા મુખર છે, અને મને નથી લાગતુ કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ, તે જોકર છે અને એનએસડી અને એફટીઆઇઆઇના કોઇપણ સમકાલીન આ વાત કહી શકે છે કે તેમનુ વર્તન સાયકૉપેથિક છે. આ તેમના લોહીમાં છે અને તે તેના વિશે કંઇજ નથી કરી શકતા.’ બસ, આ વાતથી અકળાયેલા અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
View this post on Instagram
 
Pre or Post “Jaane bhi do Yaaro” I don’t remember

A post shared by Naseeruddin Shah (@naseeruddin49) on

View this post on Instagram
 
A post shared by Naseeruddin Shah (@naseerudinshah) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget