શોધખોળ કરો

મુંબઈમાં 8 લાખ આપવા છતાં ફ્લેટ નહીં આપનારા બિલ્ડરને ગ્રાહકને 48 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ, જાણો વિગત

આરકે સિંઘલ રાજ્ય ઉપભોક્તા ફોરમના આદેશ બાદ 2015માં Sudradh Constructions Pvt Ltd ની વિરૂદ્ધમાં નેશનલ કન્ઝ્યૂમર ફોરમ પહોંચ્યા હતા.

મુંબઈ: નેશનલ કન્ઝ્યૂમર કમિશનના એક બિલ્ડર પર 47.6 લાખનો દંડ કર્યો છે. આ દંડ તેને નવી મુંબઈની એક વ્યક્તિને આપવો પડશે જેને 1000 સ્કવેયર ફૂટ ફ્લેટ ખરીદવા માટે બિલ્ડરને 8.2 લાખ રૂપિયા આપ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે,  25 વર્ષ પહેલા 8 લાખ રૂપિયા આપ્યા બાદ પણ બિલ્ડરે આરકે સિંઘલને ફ્લેટ ન આપ્યો. કમિશને બિલ્ડરને આપવામાં આવેલા 8.2 લાખ રૂપિયા અને 11 ટકા વ્યાજ સહિત 39.4 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. આયોગે કહ્યું, 'Sudradh Constructions Pvt Ltd ને આદેશ આપવામાં આવે છે કે તેઓ 45 દિવસની અંદર ફરિયાદકર્તાને 47.6 લાખ રૂપિયા ચૂકવે. આરકે સિંઘલ રાજ્ય ઉપભોક્તા ફોરમના આદેશ બાદ 2015માં Sudradh Constructions Pvt Ltd ની વિરૂદ્ધમાં નેશનલ કન્ઝ્યૂમર ફોરમ પહોંચ્યા હતા. આરકે સિંઘલે ઉપભોક્તા ફોરમમાં ફરિયાદ કરી હતી એટલે તેમને 2014માં બનીને તૈયાર થયેલા ફ્લેટનું પઝેશન ન આપવામાં આવ્યું. આયોગે માન્યું કે રાજ્ય ઉપભોક્તા ફોરમમો આદેશ યોગ્ય છે કે ફરિયાદકર્તાને ફ્લેટનું પઝેશન ન આપવામાં આવી શકે. ફરિયાદકર્તાએ 2001માં આયોગમાં ફરિયાદ કરી હતી. તેમાં તેણે રિફંડ માંગ્યું હતું. 2015માં જ્યારે તેમનો કેસ ફાઈનલ સ્ટેજમાં હતો તો તેમણે ફ્લેટનું પઝેશન આપવાની માંગ કરી હતી પરંતુ તેની માંગ ન માનવામાં આવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget