શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસઃ શરદ પવારે કહ્યું- મને મુંબઈ પોલીસ પર ભરોસો, CBI તપાસનો નહીં કરીએ વિરોધ

એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું, હું છેલ્લા 50 વર્ષથી મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસને જોતો આવ્યો છું. મને તેમના પર પૂરો ભરોસો છે. બીજા લોકોએ તેમના પર શું આરોપ લગાવ્યા છે તેને લઈ હું ટિપ્પણી કરવા નથી માંગતો.

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલાને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે અભિનેતાના મોત મામલે પ્રથમ વખત ટિપ્પણી કરી છે.  તેમણે કહ્યું, મને મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ છે. જો કોઈ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યું છે તો હું તેનો વિરોધ નહીં કરું. એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું, હું છેલ્લા 50 વર્ષથી મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસને જોતો આવ્યો છું. મને તેમના પર પૂરો ભરોસો છે. બીજા લોકોએ તેમના પર શું આરોપ લગાવ્યા છે તેને લઈ હું ટિપ્પણી કરવા નથી માંગતો. જો કોઈને લાગતું હોય કે સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સીએ આ મામલે તપાસ કરવી જોઈએ તો હું તેનો વિરોધ નહીં કરું. પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેની આટલી ચર્ચા કેમ થઈ રહી છે ? મને નથી લાગતું કે આટલો મોટો મુદ્દો છે. એક ખેડૂતે મને બતાવ્યું કે 20થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ કોઈએ આ અંગે વાત નથી કરી.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના બાંદ્રા સ્થિત મકાનમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસ આત્મહત્યા સહિત અનેક બાબતોથી તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહના વકીલે આને મર્ડર ગણાવી દીધુ છે. કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી. મહુવાના માળવાવ ગામના ત્રણ લોકો દરિયામાં તણાયા, બેનાં મોત, જાણો વિગત કપડા કાઢવા માટે મહિલાએ વોશિંગ મશીનમાં નાંખ્યો હાથ, અજગર સાથે થયો સામનો, જાણો વિગતે માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget