શોધખોળ કરો

દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ ચાર લોકો સંક્રમિત, અત્યાર સુધી 29 લોકો થયા પોઝિટિવ

બ્રિટનમાં મળેલો કોરોનાનો આ સ્ટ્રેન 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. નવા સ્ટ્રેનનો પહેલો દર્દી બ્રિટનમાંથી સપ્ટેમ્બર મહિનામાં મળ્યો હતો.

નવી દિલ્હી: કોરોનાના નવા સ્ટ્રેનના વધુ ચાર કેસ મળી આવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધી કુલ 29 લોકો કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની મધ્ય રાત્રિ સુધી ભારત પહોંચેલા લગભગ 33,000 યાત્રીઓ અને તેની સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા કહ્યું હતું. સાથે જ સરકારે  તેમના આરટી-પીસીઆર તપાસ કરાવવા અને સંક્રમિત સેમ્પલના જીનોમ સિક્વેસિંગ માટે મોકલવાનો ગત સપ્તાહે નિર્દેશ આપ્યો હતો. જીનોમ સીક્વેન્સિંગની તપાસમાં જ નવા સ્ટ્રેનની પુષ્ટી થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે નવો સ્ટ્રેન બીમારીની ગંભીરતાને વધારી દે છે, પરંતુ કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન ખૂબજ ઝડપથી  ફેલાઈ છે. આ પહેલા કોરોનાના પાંચ કેસ મળી આવ્યા હતા. તેમાંથી ચાર પુણેની નેશનલ ઇનસ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં મળ્યા છે. જ્યારે એક ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટિવ બાયૉલીજી, દિલ્હીમાં મળ્યો છે. અત્યાર સુધી મળેલા તમામ 29 દર્દીઓને ખાસ આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર દ્વારા નવા યુકે વેરિએન્ટ મળવાના સમાચાર આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget