શોધખોળ કરો

પુલવામા હુમલો: NIAએ વધુ બે આરોપીઓની કરી ધરપકડ, આતંકીઓને વિસ્ફોટક અને આશ્રય આપવાનો આરોપ

પુલવામા એટેક મામલે અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને પર આરોપ છે કે, તેમણે આતંકવાદીઓને વિસ્ફોટક અને રહેવાની સુવિધા પૂરી પાડી હતી.

નવી દિલ્હી: ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલાવામા હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ( એનઆઈએ) વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ બન્ને પર આરોપ છે કે, તેમણે આતંકવાદીઓને વિસ્ફોટક અને રહેવાની સુવિધા પૂરી પાડી હતી. આ મામલે અત્યાર સુધી પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ બન્નેને જમ્મુ સ્થિત એનઆઈએની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એનઆઈએ અનુસાર, આરોપીઓનું નામ વજીર ઉલ ઈસ્લામ અને મોહમ્મદ અબ્બાસ છે. જેમાંથી એક શ્રીનગર અને પુલવામાનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વજીર ઉલ ઇસ્લામે પોતાના અમેઝન ઓનલાઈન શોપિંગ એકાઉન્ટ દ્વારા આઈડી બનાવવા માટે વિસ્ફોટક પદાર્થની ખરીદ્યો હતો અને તેને આતંકીઓ સુધી પહોંચ્યાડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટક પદાર્થની ખરીદી પાકિસ્તાની આતંકીઓના કહેવા પર કરી હતી. જ્યારે બીજા આરોપી મોહમ્મદ અબ્બાસ પર આરોપ છે કે, તે જૈશ-એ-મોહમ્મનો જૂનો ઓવરગ્રાઉન્ડ વર્કર છે. તેના પર આરોપ છે કે, આ હુમલામાં આઈઈડી બનાવાર આતંકવાદીઓને વર્ષ 2018માં પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. આ સિવાય તેણે આ મામલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આદિલ અહમદ ડાર, સમીર અહમદ ડાર અને પાકિસ્તાની આતંકી કામરાનને પણ ઘણીવાર પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget