શોધખોળ કરો

કોરોના સંક્રમણ વધતા દેશના આ રાજ્યમાં 1 ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ, જાણો

આ ઉપરાંત, માસ્ક ન પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ બમણો કરવામાં આવ્યો છે.

ચંદિગઢ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પંજાબમાં કોરોના વાયરસની બીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મોટો નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે 1 ડિસેમ્બર રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તમામ દુકાનો અને વ્યાપારિક કેંદ્રો રાત્રે 9.30 વાગ્યે બંધ થઈ જશે. 15 ડિસેમ્બરે સરકાર સમીક્ષા કરશે. આ ઉપરાંત, માસ્ક ન પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ બમણો કરવામાં આવ્યો છે. આ આદેશોની સમીક્ષા 15 ડિસેમ્બરે કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ હોટલ, રેસ્ટોરન્ટ્સ અને લગ્ન પેલેસનો પ્રારંભિક સમય પણ 9.30 વાગ્યા સુધીનો રહેશે. કર્ફ્યુ રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રીએ લોકોને કોઈ પણ સંજોગોમાં આ નિયમોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી હતી. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોવિડ-19ના નિયમોનું પાલન ન કરવા માટે, દંડ હાલના 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિન્ની મહાજનને સંબંધિત વિભાગો સાથે કામ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ઓક્સિજન અને આઈસીયુ બેડની ઉપલબ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીએ સુવિધાઓથી સજ્જ ન હોય તેવા જિલ્લાઓને સતત મોનિટરરીંગ કરીને વધારે મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget