શોધખોળ કરો

આ રાજ્યમાં છેલ્લા 10 દિવસથી નથી નોંધાયો કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ, જાણો વિગતે

લદ્દાખમાં અત્યાર સુધી કોરોનાના 13 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 4 કેસ નેગિટીવ આવ્યા છે, અને બાકીના ચારની સારવાર ચાલી રહી છે

લદ્દાખઃ કોરોના સામે હાલ આખી દુનિયા લડી રહી છે, ત્યારે ભારતના રાજ્ય લદ્દાખમાંથી એક સારા સમાચાર મળી રહ્યાં છે. લદ્દાખમાં છેલ્લા 10 દિવસથી એકપણ કોરોનાનો પૉઝિટીવ કેસ નથી નોંધાયો. લદ્દાખમાં અત્યાર સુધી કોરોનાના 13 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 4 કેસ નેગિટીવ આવ્યા છે, અને બાકીના ચારની સારવાર ચાલી રહી છે. લદ્દાખના કમિશ્નર સેક્રેટરી રિગઝીન સેન્પલ અનુસાર, રાજ્યમાં મોટા પાયે ડબલ એક્શન સાથે કોરોનો સામે જંગ લડાઇ રહી છે. આ કારણે છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી. તેમના અનુસાર લદ્દાખમાં પહેલા લૉકડાઉન અને બાદમાં કૉમ્યુનિટી આઇસૉલેશનનો ઉપયોગ થયો, આ કારણે અમે કોરોનો સામે યોગ્ય રીતે મુકાબલો કરી શક્યા છીએ. આ રાજ્યમાં છેલ્લા 10 દિવસથી નથી નોંધાયો કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ, જાણો વિગતે દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે. આ રાજ્યમાં છેલ્લા 10 દિવસથી નથી નોંધાયો કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

Embed widget